________________
29 – ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 - ૨૨૯ જાપના વાયુનો રોગ થયો છે એમ મનાય ! ઘરમાં રાચામાચીને રહું, પત્ની સાથે રસપૂર્વક રહું એમાં શી હરકત ? એમ માની માત્ર ‘સોડ' “તે હું'નો જાપ કરે, તેથી ‘ગ મટી “સ: કેમ થઈ જવાય ? ધ્યાન, એ તો પ્રચંડ અગ્નિ છે. સોડ જાપના ધ્યાનરૂપ અગ્નિથી આત્માની સાથે લાગેલાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે, આત્મા દીપ્તિમાન થાય છે અને અનાદિનો કચરો સાફ થાય છે; પણ ક્યારે ? એ જ વિચારવાનું છે. ‘' પણાની ક્રિયાને છોડી, તેના જેવા થવાની ક્રિયા કર્યા વિના કેમ જ થઈ શકાય ?
ગ' પણાની ક્રિયા ચાલુ રાખે, તો “:' થવાય શી રીતે ? “ગ' ને જ “ઃ” માને તે મિથ્યાદૃષ્ટિ છે. તે તે હું એ વાત સાચી, પણ હું તે તે નથી. સોડÉનો જાપ થાય છે, કાંઈ “સદં :' નો જાપ થયો ? નહિ જ. કેમ નહિ ? એ વિચારો. એ વિચારવાથી બધું જ સમજાઈ જશે.
સભાઃ એકલા જાપથી કર્મક્ષય થાય કે નહિ ?
અક્ષરમાં તાકાત છે, પણ ફળ ક્યારે મળે ? વિદ્યા તથા મંત્રમાં શક્તિ છે, પણ સાધતાં અટકે તો ફળે. એને ઘર મૂકીને જંગલમાં જવું પડે છે, રાતના એકલા ઘોર સ્મશાનમાં બેસવું પડે છે અને એ પણ નક્કી કરીને કે ગમે તેમ થાય પણ ઊઠીશ નહિ. '* ત્યાગી છાપ પાડે, પણ કોના ઉપર ? ત્યાગના અર્થી ઉપર છાપ પાડે, પણ ત્યાગના વૈરી ઉપર નહિ. વારુ ! શાસ્ત્રમાં શક્તિ નથી ? છતાં એ શાસ્ત્રનો નાશ કરવાની ભાવના કેમ જન્મી ? સારી પણ ચીજ ફળે કોને ? મેઘ પલ્લવિત કરે, પણ કોને ? મગરોળિયાને ? મેઘમાં એ તાકાત છે કે, જમીનને ભીંજવે; કસ. પૂરીને ફળવતી બનાવે; પણ જમીન ઉપર એ કામ કરે, મગશેળિયા ઉપર કરે ? પુષ્પરાવર્ત મેઘ પણ મગશેળિયાથી થાકે ! મેઘમાં શક્તિ છે, પણ ઉખર ભૂમિમાં પડે તો કાદવ થાય; ત્યાં કોઈ ભૂલથી જાય તો ખેંચી જાય. વરસાદ ફળદ્રુપ જમીનમાં પડે તો ફળે. સ્વાતિ નક્ષત્રમાં શક્તિની અંદર પડેલા જળબિન્દુથી મોતી થાય. ફળનો આધાર પાત્ર ઉપર છે ને ? વસ્તુ પાત્રના યોગે ફળે. સોડનો જાપ કરે અને વેશ્યાને ઘેર આનંદપૂર્વક જાય, એને એ જાપ કેમ ફળે? આ તો કહે છે કે, “સોડદં તે હું. માટે ગમે ત્યાં જાઉં, વેશ્યાને ત્યાં પણ જાઉં, કેમ કે, તે હું ! “સોડનો આ રીતે જાપ કરનારા ઢોંગી છે. - સભાઃ પરવસ્તુમાં જવું એ વેશ્યાગમન છે ને? હું એ જ કહું છું. હાડચામથી મઢેલી કોથળીને સુંદર માની, એનાથી પોતાને