________________
આ પ્રશસ્તિમાં આપેલું વર્ણન વિજય પ્રશસ્તિ કાવ્યના ૧૧મા સર્ગમાં પણ અક્ષરેઅક્ષર આપેલું છે. એટલું જ નહિ પરંતુ આમાંના ૩૭, ૩૮, ૩૯ અને ૫૯ નંબરનાં પદ્યો તો, થોડા શબ્દોના ફેરફાર સાથે, જેમનો તેમજ એ કાવ્યના ઉક્ત સર્ગમાં મળી આવે છે. ત્યાં એમની સંખ્યા ક્રમથી ૪૯, ૫૦, પ૩ અને ૬૯ ની છે. આમ હોવાનું કારણ સ્પષ્ટજ છે કે આ પ્રશસ્તિ અને તે કાવ્યના કર્તા એકજ હોવાથી સ્વાભાવિક રીતે જ પ્રશસ્તિનાં પદ્યો કાવ્યમાં લઈ શકાય છે.
कावी .
(४५१) . .. ॥ ० ॥ आँ नमः। पातिशाहिश्री६ अकब्बरजलालदीनप्रदत्तबहुमानजगद्गुरुश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीहीरविजयसूरीश्वरपादानां पट्टप्रभावकेभ्यो भट्टारकश्री५श्रीविजयसेनसूरिगुरुभ्यो नमः । . . .
श्रेयस्संततिसिद्धिकारिचरितं । सर्वेऽपि यं योगिनो ध्यायन्ति स्थिरताप्रपन्नमनसो 'विद्यान्तरासंक्रमात् ।
. श्रीमन्नाभिनरेन्द्रसूनुरमरश्रेणीसमासेवितो देयान्निर्निभभक्तियुक्तमनसां मुख्यानि सौख्यानि सः ॥ १ ॥ श्रीवर्द्धमानस्य बभूव पूर्वं पूर्वादिकृत्पट्टधरः सुधर्मा । गतोऽपि सिद्धं तनुते जनानां सहायकं यः प्रतिधर्ममार्गम् ॥ २ ॥ ततोऽपि पट्टे नवमे बभूवुः श्रीसूरयः सुस्थितनामधेयाः । येभ्यः क्रियाज्ञानुगणाकरेभ्यो गच्छोऽभवत् कोटिकनामतोऽयम्
ततो ये वज्रशाखायां कुले चान्द्रेऽत्र सूरयः । तेषां प्रभावं प्रत्येकं वक्तं शक्नोति क: सुधीः ॥ ४ ॥ पट्टे युगाब्धिप्रमिते क्रमेणाभवन् जगच्चंद्रगणाधिपास्ते ।
येषां सदाचाम्लतपोविधानात् तपा इति प्रागू बिरुदं तदाभूत् ॥ ५॥ OOO[pyxOOOOO