________________
(૨૪) શાલિભદ્રનું દ્રષ્ટાંત પાડીશ.” એટલું કહી તે ગયા. પછી ગોભદ્રનો જીવ દેવતા તેમને મનવાંછિત પૂરવા લાગ્યો. દરરોજ બત્રીશ સ્ત્રીઓ અને શાલિભદ્રને માટે ૩૩ પેટી વસ્ત્રોની, ૩૩ પેટી આભૂષણોની અને ૩૩ પેટી ભોજનાદિ પદાર્થોની કુલ ૯૯ પેટી મોક્લવા લાગ્યો.
यद् गोभद्रः सुरपरिदृढो, भूषणाचं ददौ यज्जातं जायापदपरिचितं कंबलि रत्नजातम् । पण्यं यच्चाजनि नरपतिर्यच्च सर्वार्थसिद्धि
स्तदानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम् ।। દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ગોભદ્ર જેને ભૂષણાદિ આપ્યાં, રત્નકંબલ જેની સ્ત્રીઓના પગની સાથે પરિચયવાળાં થયાં, એટલે જેની સ્ત્રીઓએ રત્નકંબલ તો પગ લૂછવામાં વાપર્યા, જેને રાજા શ્રેણિક) કરિયાણા રૂપ બન્યો અને જેણે પ્રાંતે સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રાપ્ત કર્યું–આ પ્રમાણે શાલિભદ્રને દાનનું સર્વ પ્રકારનું અદ્ભુત ફળ પ્રાપ્ત થયું.”
पादाम्भोजरजः प्रमार्जनमपि मापाललीलावतीदुःप्रापाद्भुतरत्नकंबलदलैर्यदल्लभानामभूत्।। निर्माल्यं नव हेममण्डनमपि क्लेशाय यस्यावनी
पालालिमनमप्यसौ विजयते दानात्सुभद्राङ्गजः ॥ 2 “જેની સ્ત્રીઓના ચરણકમલ ઉપર લાગેલી રજનું પ્રમાર્જન રાજાની લીલાવતી અર્થાત્ સુંદર રાણીને પણ દુષ્માપ્ય એવા રત્નકંબલના કકડાવડે થયું, જેને નવીન સુવર્ણનાં ઘરેણાંઓ પણ દરેક દિવસે નિર્માલ્યરૂપ થયા, અને જેને ભૂપતિનું આલિંગન પણ ક્લેશને માટે થયું, એવો સુભદ્રાનો પુત્ર શાલિભદ્ર પૂર્વે કરેલા દાનથી વિજય પામે છે.”
આવી શાલિભદ્રની સમૃદ્ધિ જોઈને શ્રેણિક રાજાએ પણ આ પ્રમાણે વિચાર કર્યો હતો કે
स्नुही महातरुर्वह्नि-वृहद्भानुर्यथोच्यते ।
સરજોનો વિયોગેfપ નરવા તથા વયમ્ | જેમ ખુહી નામનું ઝાડ બહુ નાનું હોય છે છતાં મહાત કહેવાય છે, અને અગ્નિ જરા જેટલો હોય છતાં પણ તે બૃહદ ભાનુ (મોટામાં મોટો સુય) કહેવાય છે, તેવી જ રીતે અમે સારભૂત તેજ વગરના છતાં પણ નરદેવ કહેવાઈએ છીએ.” - શાલિભદ્ર પણ પોતાને ઘરે આવેલા શ્રેણિક રાજાને પોતાના સ્વામી જાણીને વિચાર્યું કે “આ મારી પરાધીન લક્ષ્મીને ધિક્કાર છે!' એ પ્રમાણે વૈરાગ્યપરાયણ બની દરરોજ એકેક સ્ત્રીને તજવા લાગ્યો. તે હકીકત સાંભળીને ઘન્ય નામના તેના બનેવીએ આવીને એક સાથે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરી દીક્ષા લેવાની તેને પ્રેરણા