________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
સર્વ જીવોની (હિંસા), તે પણ કરવી - કરાવવી અને અનુમોદવી, એમ ત્રણ કરણથી, પ્રાતિપાતાત્ = પ્રાણનો અતિપાત (હિંસા), તેનાથી વિરમમાંં = અટકવું (અર્થાત્ સર્વ પ્રકારે જીવોની હિંસાથી અટકવું તે પ્રથમ મહાવ્રત છે.) એ પ્રમાણે (૨) સર્વસ્માįષાવાદિરમÍ = ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એમાંના કોઈપણ હેતુથી બોલાતા મિથ્યાવચનથી અટકવું, (તે બીજું મહાવ્રત છે.) (૩) સર્વસ્માવવત્તાવાનાદિરમાં = દાંત ખોત૨વાની ઘાસની સળી જેવી કિંમત વિનાની .પણ વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે અદત્તાદાન અર્થાત્ ચોરી, તેનાથી અટકવું (તે ત્રીજું મહાવ્રત છે.) (૪) સર્વસ્મામૈથુનદિરમાં = પુરુષે સ્ત્રીની (કે સ્ત્રીએ પુરૂષની અલ્પ) વાત માત્ર ક૨વા જેટલું પણ મૈથુન એટલે કે કામનો સંગ, તેનાથી અટકવું (તે ચોથું મહાવ્રત છે.) (૫) સર્વસ્માત્યરિગ્રહદિરમાં = સર્વ એટલે (બીજું વધારે તો દૂર રહ્યું, સંયમોપકારક વસ્તુમાં પણ) અલ્પમાત્ર મૂર્છા કરવારૂપ પરિગ્રહ, તેનાથી અટકવું (તે પાંચમું મહાવ્રત છે) અને (૩) સર્વસ્માદત્રિમોનનાદ્વિરમનં = સર્વ એટલે ‘દિવસે લાવેલું દિવસે વા૫૨વું’ ઇત્યાદિ પ્રકારો પૈકી કોઈ દૂષિત પ્રકારથી આહા૨ ક૨વારૂપ જે રાત્રિભોજન, તેનાથી અટકવું (તે છઠ્ઠું વ્રત છે.)
આ રીતે નામથી કહીને તેના સ્વરૂપવર્ણનની સાથે પ્રથમ વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે
૧૨૦
“तत्थ खलु पढमे भंते ! महव्वाएं पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वां णेव सयं पाणे अइवाए (इ)ज्जा, णेवण्णेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अण्णे ण समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं - मणेणं वायाए कायाए, ण करेमि ण कारवेमि करंतं पि अण्णं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।”
વ્યાખ્યા : તંત્ર = તે મહાવ્રતોના ઉચ્ચારણમાં વહુ = નિશ્ચયથી મવન્ત = હે ભગવંત ! પ્રથમ મહાવ્રતે પ્રાણાતિપાદિરમાં = પહેલા મહાવ્રતમાં સર્વથા જીવહિંસાથી અટકવું, સર્વ મવન્ત ! પ્રાણાતિપાત પ્રત્યાક્યામિ = હે ભગવંત ! પ્રાણાતિપાતને સર્વથા હું તજું છું. હવે આને જ વિશેષરૂપે કહે છે. સે સુન્નુમ વા = તે પાંચે ઇન્દ્રિયથી જાણી-જોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી જાણી શકાય તેવા સૂક્ષ્મજીવને, વાવતું વા = ઇન્દ્રિયથી જાણી જોઈ શકાય તેવાને, ત્રસં વા = અગ્નિકાય-વાયુકાય આ (ગતિત્રસ) અને બેઇન્દ્રિથી પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને, સ્થાવરં વી = પૃથ્વી-પાણી-વનસ્પતિરૂપ ત્રણ એકેન્દ્રિયોને, નૈવ સ્વયં પ્રાળાન્ અતિપાતયામિ = હું સ્વયં તે (ઉપર કહેલા) જીવોને હણીશ નહિં. નેવાન્ય: પ્રાળાનું અતિવાતયામિ
=