________________
-
એવા નિરીહ નિરાશંસ ભાવથી વિજ્ઞપ્ત્યિા - વિચરતા હતા ય - અને યા - ક્યારેક ક્યારેક ખૈ - આહાર કરતા હતા, પરંતુ તે પણ અળવિજ્ઞાય - ગૃહસ્થોએ સ્વયંના માટે રાખી મૂકેલ આહાર કરતા હતા || ૫-૬ ||
સમાહિઁ – સ્વયંના શરીરની સમાધિને પેમાળે - દેખતા એવા ભગવાન અહિને - નિયાણા રહિત થઈને પ્રાયા - ક્યારેક છઠ્ઠુળ - બે ઉપવાસ કરીને અર્થાત્ બે દિવસે અલુવા - અથવા ક્યારેક અદ્રુમેળ - ત્રણ ઉપવાસ અર્થાત્ ત્રણ દિવસે મેળ – ક્યારેક. ચાર દિવસે અને યા ક્યારેક તુવાતમેળ - પાંચ દિવસે મુંને - આહાર કરતા હતા
|| ૭ ||
નવ્વા ખૂં - હેય અને ઉપાદેય પદાર્થોને જાણીને સે - તે મહાવીરે - પ્રભુ મહાવીરસ્વામીએ જો વિ – ન તો સયં - સ્વયં પાવછ્યું - પાપકર્મ જ્ઞાતી - કરેલ હતું ય - અને ૫ અન્ગેરૢિ – ન તો બીજા પાસે ત્યિા - કરાવેલ હતું વા – તથા જીત - કરતા એવાનું ન અણુનાહિત્ય વિ - અનુમોદન પણ કરેલ નહીં ॥ ૮
-
ન
॥
ભાવાર્થ - પ્રભુના શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ રોગ નહોતો છતાં પણ પ્રભુ હંમેશા ઉણોદરીતપ કરતા હતા, પ્રભુને શીથી પેદા થતાં શ્વાસ - ખાંસી આદિ કોઈ પણ રોગ થતો નહોતો પરંતુ બીજાઓ દ્વારા જે કષ્ટ અને વ્યાધિ થતી હતી તેના પ્રતિકારને માટે પ્રભુ ઔષધિ દવા કરવાની ક્યારેક ઈચ્છા પણ કરતા નહોતા ॥ ૧ ॥
પ્રભુ જાણતા હતા કે આ ઔદારિક શરીર અશુચિમય છે કોઈ પણ પ્રકારે આની શુદ્ધિ થઈ શકતી નથી, આ પ્રમાણે જાણીને જુલાબ - વમન - તૈલાદિ દ્વારા શરીરનું મર્દન - સ્નાન - પગચંપી અને દંતમંજન આદિ દ્વારા કોઈ પણ પ્રકારથી આ શરીરની પરિચર્યા કરતા નહોતા ॥ ૨ ॥
-
ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત પ્રભુ અલ્પભાષી થઈને વિહાર કરતા હતા. ક્યારેક ક્યારેક ઠંડીના દિવસોમાં પ્રભુ છાયામાં બેસીને ધર્મ - શુક્લ ધ્યાન કરતા હતા
॥ ૩॥
પ્રભુ ઉનાળમાં સૂર્યસન્મુખ બેસીને આતાપના લેતા હતા, તથા તેઓ લુખ્ખા - સુક્કા ભાત - કુલ્ફી આદિ આહારથી શરીરનો નિર્વાહ કરતા હતા || ૪ ||
ચોમાસા સિવાય શેષ આઠમહિનામાં શરીરના નિર્વાહાર્થે પ્રાયઃ કરીને લુખ્ખા ભાત - બોરકૂટ તથા અડદ આદિ નીરસ આહાર કરતા હતા, ક્યારેક ક્યારેક તેઓ પંદરદિન - ૧ મહિનો - ૨ મહિના અને ૨ મહિનાથી ૬ મહિના સુધીની તપસ્યા કરતા હતા, તેઓના મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થતી નહોતી પરંતુ તેઓ
(૩૪૨ નનનનનX XXXXXX X અર્થે શ્રી આચારાંચ સૂત્ર 099