________________
તે લાઢ દેશમાં વિહાર કરતી વખતે પ્રભુને જ્યારે કુતરા કરડવા લાગતા હતા ત્યારે ત્યાંના નિવાસી હજારોમાંથી કોઈ એકાદ વ્યક્તિ સારો નિકળતો જે તે કુતરાઓનું નિવારણ કરતો હતો અન્યથા સર્વે વ્યક્તિઓ તે કૂતરાઓને છુ છુ કરીને કરડે તે માટે रित २du sal qमयं४२ देशमा प्रभु ६ मलिन। सुधा विया ॥ ४ ॥
તે લાઢ દેશની વજભૂમિમાં નિવાસિયોનો રૂક્ષ લુખો આહાર હોય છે માટે તેઓ સ્વભાવથી જ અત્યંત ક્રોધી હોય છે. ત્યાં વિચરવાવાળા અન્યતીર્થિક ભિક્ષુ હાથમાં લાકડી આદિ લઈને વિચરણ કરતા હતા અને તેઓ દ્વારા તે કુતરાનું નિવારણ કરતા હતા. આવા વિકટ પ્રદેશમાં પ્રભુએ વારંવાર વિહાર કરેલ / ૧ /
હાથમાં લાકડી આદી હોવા છતાં પણ વિહાર કરતી વખતે અન્યતીર્થિક ભિક્ષુઓને કુતરાઓ કરડતા હતા. આવા વિક્ટ પ્રદેશોમાં પણ પ્રભુએ સમભાવપૂર્વક વિહાર કરેલ
પ્રભુએ મન - વચન - કાયાથી પ્રાણિયોને દુઃખરૂપ દંડ આપવાનો ત્યાગ કરેલ છે તથા તેઓએ સ્વયંના શરીરની મમતા પણ ત્યજી દીધેલ જેથી કરીને નિર્જરાને માટે નીચજાતિના લોકોના કઠોર કર્કશ વચનોને અને બીજા પરિષહ - ઉપસર્ગોને સમભાવપૂર્વક सन २du sau ॥ ७ ॥
भावार्थः- भगवान् महावीर स्वामी तृण स्पर्श, शीत स्पर्श, उष्ण स्पर्श और देश मच्छर के परीषह को तथा नाना प्रकार के परीषह उपसर्गों को समभाव पूर्वक सहन करते थे। ॥१॥ .. जहाँ विचरना बड़ा ही कठिन है इसे लाढ़ देश की व्रज भूमि और शुभ्र भूमि इन दोनों ही प्रदेशों में भगवान् विचरे थे । वहाँ अनेक उपद्रवों से युक्त सूने घर आदि में भगवान् ने विश्राम लिया था और काठ आदि टेढे मेढे आसन पर ही शयन किया था ॥२॥
लाढ देश में विचरते समय भगवान को बहुत उपसर्ग हुए थे। वहां के निवासी अनार्य लोग भगवान को मारते थे, कुत्ते उन्हें काटते थे और उन पर टूट पड़ते थे ॥३॥ ____ उस लाढ देश में विचरते समय भगवान को जब कुत्ते काटने लगते थे तो वहाँ के निवासियों में हजारों में से कोई एकाध ही ऐसा निकलता जो उन कुत्तों को निवारण करता था अन्यथा सब के सब उन कुत्तों को छू छू करके काटने के लिए ही प्रेरित करते थे। ऐसे भयंकर देश में भगवान् ने छह मास तक भ्रमण किया था ॥४॥
उस लाढ देश की व्रज भूमि के निवासियों का रूक्षाहार होता है इसलिए वे स्वभाव से ही बड़े क्रोधी होते हैं । वहाँ रहने वाले अन्य तीर्थिक भिक्षु हाथ में लाठी या नालिका लेकर विचरते हैं और उसके द्वारा वे कुत्तों को निवारण करते हैं। ऐसे विकट देश में भगवान् ने बार बार विहार किया था ॥५॥
- हाथ में लाठी या नालिका लेकर विचरने पर भी अन्य तीर्थिक भिक्षुओं को कुत्ते काट खाते थे। वैसे विकट देश में भी भगवान् समभाव पूर्वक विचरे थे ॥६॥
|श्री आचारांग सूत्र |0000000000000000000000000000(३३५)