________________
- આ રાતારૂં મોટા મોટા અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગોનો અસરVI - ખ્યાલ ન રાખતા એવાં બાયપુરે - જ્ઞાતપુત્ર ભગવાન ૭િ૬ - સંયમ માર્ગમાં ગમન કરતા હતા || ૧૦ || *
વિ તુવે વા સાહિv - બે વર્ષથી અધિક કાંઈક સમય સુધી સીગો - ઠંડુ પાણી એટલે કે સચિત્ત પાનીનું અમુડ્યા - સેવન ન કરીને વિહેતે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલ હતી. તે - તે ભગવાન પત્તા - એકત્વ ભાવનાથી ભાવિત ચિત્તવાળા શિદિર - ક્રોધ રૂપી જવાલાને શાંત કરેલ તથા ગMિાયસળે – સમ્યક્ત્વની ભાવનાથી ભાવિત અને સંતે - શાંત હતા // ૧૧ ||
ભાવાર્થ - અંત્યત કઠોર વચનોને સાંભળીને પણ પ્રભુ તેને સમતા પૂર્વક સહન કરતા હતા તથા કથા - નાચ ગાન અને દંડયુદ્ધ - મુષ્ટિયુદ્ધ આદિ દેખવાની ક્યારેક તેઓ ઈચ્છા કરતા નહોતા / ૯ /
પ્રભુ મહાવીર સ્વામી વિહાર કરતા હતા જ્યારે કોઈ માર્ગમાં પરસ્પર વાર્તાલાપ કરતા પુરૂષોને અથવા સ્ત્રિયોને દેખતા તો તેઓના દિલમાં કોઈ પ્રકારનો હર્ષ - આનંદ ઉત્પન્ન થતો નહોતો પરંતુ સમભાવ જ રહેતો હતો. ભયંકરમાં ભયંકર અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવવા છતાં પણ તેઓ સંયમથી ચલિત અસ્થિર થતા નહોતા . ૧૦ /
સ્વયંના માતા-પિતાનો સ્વર્ગવાસ થયા બાદ પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા પરંતુ સ્વયંના પરિવારવર્ગ બંધુના અતિ આગ્રહથી પ્રભુ બે વર્ષથી કાંઈક વધારે સમય સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા હતા. તે સમયમાં પ્રભુએ સચિત્ત પાણીનું સેવન કરેલ નહીં, તેઓના અંતઃકરણમાં હંમેશા એકત્વની ભાવના વિદ્યમાન હતી. અને ક્રોધની જ્વાલા શાંત થઈ ગયેલ. તેઓ સમ્યત્વની ભાવનાથી યુક્ત, શાંત અને જિતેન્દ્રિય હતા. આ પ્રકારે પ્રભુ ગૃહસ્થાવાસમાં જ સાવદ્ય પાપકારી આરંભનો ત્યાગ કરી દીધેલ // ૧૧ ||
___भावार्थः- अति कठोर वचनों को सुन कर भी भगवान् उन्हें समभाव पूर्वक सहन करते थे। तथा नाच, गान और दण्ड युद्ध, मुष्टि युद्ध आदि को देखने की वे इच्छा नहीं करते थे ॥९॥ .
_ भगवान् महावीर स्वामी विहार करते हुए जब कभी मार्ग में परस्पर वार्तालाप करती हुई स्त्रियों को देखते तो उनके हृदयमें किसी प्रकार का हर्ष उत्पन्न नहीं होता था किन्तु समभाव बना रहता था। भारी से भारी अनुकूल और प्रतिकूल उपसर्गों के आने पर भी वे संयम से विचलित नहीं होते थे ॥१०॥
अपने माता पिता का स्वर्गवास हो जाने के पश्चात् भगवान् दीक्षा लेने को तय्यार हुए किन्तु अपने परिवारवर्ग के अत्याग्रह से भगवान् दो वर्ष से कुछ अधिक समय तक गृहस्थावास में और ठहरे थे। उस समय में भगवान् ने कच्चे जल का सेवन नहीं किया था। उनके अन्तःकरण में सदा एकत्व की भावना विद्यमान थी
શ્રી નાવાર સૂત્ર 999999999999999(રૂ૦૧)