________________
उपधानश्रुतनामक नवम अध्ययन
प्रथम उद्देशकः પહેલા જે આઠેય અધ્યયનમાં જે વાતો દર્શાર્વેલ છે તે સ્વયં પ્રભુ મહાવીરસ્વામીજીએ તેનું આચરણ કરેલ તે વાત આ નવમાં અધ્યયનમાં બતાવાશે. આઠમાં અધ્યયનમાં ત્રણ પ્રકારના મરણોનું કથન કર્યું તે ત્રણ મરણોમાંથી કોઈ એક મરણનો અંગીકાર કરવાવાળો મુનિ ભગવાન મહાવીરસ્વામીનું ધ્યાન કરે, જૈઓએ પહેલાના આઠેય અધ્યયનોમાં બતાવેલ વિધાનોને સ્વયં આચરણ કરતા એવા અતિઘોર પરિષહ અને ઉપસર્ગોને સહન કર્યા હતા અને તેના ફળ સ્વરૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરેલ. ઉક્ત મુનિ તે જ પ્રકારે પરિષહ-ઉપસર્ગોને સહન કરે તે જ વિષયનું સમર્થન કરતાં એવા આ નવમાં અધ્યયનનો આરંભ કરાય છે.
___ पहले के आठ अध्ययनों में जो बातें बताई गई हैं, स्वयं भगवान् महावीर स्वामी ने उनका आचरण किया था यह बात इस नवम अध्ययन में बताई जायगी । आठवें अध्ययन में तीन प्रकार के मरणों का कथन किया गया है । उन तीनों मरणों में से किसी एक को अङ्गीकार करने वाला मुनि भगवान् महावीर स्वामी का ध्यान करे जिन्होंने उक्त आठों अध्ययनों में बताये गये विधानों का स्वयं आचरण रखते हुए अतिघोर परीषह और उपसर्गो को सहन किया था और तत्फलस्वरूप केवलज्ञान को प्राप्त किया था। उक्त मुनि उसी प्रकार परीषह उपसर्गों को सहन करे । इसी विषय को बताने के लिए यह नवम अध्ययन आरम्भ किया जाता है:
इहानन्तरोक्तोऽर्थः सर्वाऽपि भगवता वर्धमानस्वामिना स्वत एवाचीर्ण इत्येतदत्र प्रतिपाद्यते - अहासुयं वइस्सामि, जहा से समणे भगवं उठाए। संखाए तंसि हेमंते अहुणा पवइए रीइत्था ॥ १ ॥ णो चेविमेण वत्थेण पिहिस्सामि तंसि हेमंते । से पारए आवकहाए, एयं खु अणुधम्मियं तस्स ॥ २ ॥ चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म। अभिरुज्झ कायं विहरिंसु, आरुसिया णं तत्थ हिंसिंसु ॥ ३ ॥ संवच्छरं साहियं मासं, जं न रिक्कासि वत्थगं भगवं। अचेलए तओ चाइ, तं वोसिज वत्थमणगारे ॥ ४ ॥..
३०८JOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO