________________
શયન કરે નહીં, પરંતુ ચંડિત - નિર્જીવ ઈંડિલ ભૂમિ મુળિયા - જાણીને તપ - શયન કરે. વિસિષ્ણ - બાહ્ય અને આત્યંતર એમ બન્ને પ્રકારની ઉપધિઓનો ત્યાગ કરીને ગMાહ - નિરાહારી રહેતો એવો મુનિ તત્ય - ત્યાં પુછો - પરીષહ – ઉપસર્ગો આવે ત્યારે અહિયાસ - તેને સમભાવપૂર્વક સહન કરે. / ૧૩ II
સિf - ઈન્દ્રિયોથી વિનાયતો - ગ્લાનિને પામેલો એવો મુળી - મુનિ માં - સ્વયમાં સામ્યભાવને કારણે - સ્થાપિત કરે, જો કે તે સ્વયંની મર્યાદાનુસાર ઈગિતપ્રદેશમાં સંચાર કરે છે તe - તો પણ તે - તે સાતે - તે મરણથી વિચલિત નથી અને સમાણિg - મનને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થાપિત કરેલ છે એટલે કે ગરિ - અગહિત એટલે કે પ્રશંસનીય જ છે, નિંદનીય નથી. // ૧૪ || ' તે સાધુ વારાહરણફાઈ - સ્વયંના શરીરની સુવિધાને માટે ઈગિતપ્રદેશમાં ગામને - સ્વયંના સંથારા પરથી ઉતરીને સામી બાજુ જઈ શકે છે, અને પડવાને - ત્યાંથી પાછો પણ આવી શકે છે. સંવ - સ્વયંના અંગોને સંકોચી શકે છે અને પ્રસારણ - પસારી પણ શકે છે, વાવિ - અથવા તેનામાં શક્તિ હોય તો રૂલ્ય - શરીરના તે વ્યાપારોને ન કરતો એવો ગયો - અચેતન પદાર્થની માફક જેવો છે તેવો સ્થિર પણ રહી શકે છે. / ૧૫ //
રવિન -બેઠા બેઠા અથવા સુતા સુતા જો સાધુના અંગ ભંગ થવા લાગે તો પવિખે - ફરવા લાગે યદુવા - અથવા સહીયા - સ્વયંના અંગોને જેમ છે તેમ જ રાખતો એવો વિષે - સ્થિર રહે. રાઈ - ઉભા થવાથી પરિચિત્તો - જો કષ્ટ થવા લાગે તો અંતતો - અંતમાં રીફMી - બેસી જાય. // ૧૬ // - ભાવાર્થ :- પુત્ર-સ્ત્રી આદિ બાહ્ય બંધન અને રાગ-દ્વેષાદિ આવ્યંતર બંધન આ બન્ને બંધનોથી રહિત થઈને મૃત્યુના કાળ સુધી ધર્મ-શુક્લધ્યાન કરતો એવો તે મુનિ મરણકાળ પછી મોક્ષને અથવા સ્વર્ગને પ્રાપ્ત કરે છે.
અહીં સુધી ભક્તપરિણામરણનું કથન કર્યું, હવે આ ગાથાના ઉર્તરાર્ધથી 'ઈગિતમરણનું કથન કરાય છે.
આ ઈગિતમરણમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરાય છે વિશિષ્ટ પ્રકારનું ધિર્ય, વિશિષ્ટ પ્રકારના સંઘયણથી યુક્ત સંયમી અને ઓછામાં ઓછા નવ પૂર્વના જ્ઞાતા હોય તેવા જ પુરૂષો દ્વારા આ મરણનો સ્વીકાર કરાય છે. ૧૧ /
આ પહેલા દિક્ષા ગ્રહણ કરવી, સંલેખના કરવી, ચંડિલભૂમિનું પડિલેહણ કરવું આદિ જે ક્રમ ભક્તપરિજ્ઞામાં બતાવેલ છે તે જ ક્રમ ઈગિતમરણના વિષયમાં છે પરંતુ
શ્રી ગાવાન સૂત્ર 99999999999999999(૨૧૧