________________
ભાવાર્થ :- જે પરિહારવિશુદ્ધક અથવા યથાલંદિક અભિગ્રહ સાધુને આ પ્રમાણે પ્રતિજ્ઞા હોય કે ‘તપસ્યા આદિના દ્વારા ગ્લાનિને પ્રાપ્ત થવાથી હું તે પુરૂષ દ્વારા વૈયાવચ્ચ કરાવીશ, જે મારા કહ્યા સિવાય મને કહેશે કે હું સાધર્મિક નિર્જરાની ભાવનાથી ખેદ પામ્યા વિના તમારી સેવા કરીશ, કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે ‘તપ આદિ દ્વારા ગ્લાનિ પ્રાપ્ત થઈ હોય, બીજા સાધર્મિકની વૈયાવચ્ચ તેના કહ્યા સિવાય જ સ્વયંની નિર્જરાની ભાવનાથી કરીશ.’
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવાવાળા સાધુ સ્વયંની પ્રતિજ્ઞાને પાલન કરવા માટે સ્વયંના પ્રાણોને ભલે ત્યાગી દે, પરંતુ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે, આવી પ્રતિજ્ઞા કરવાવાળા મુનિયોની એક ચતુર્થંગી બતાવેલ છે.
૧. હું બીજા ગ્લાન સાધર્મિકની વૈયાવચ્ચ કરીશ અને તેના માટે આહારાદિ લાવીશ, તથા બીજા સાધર્મિકના દ્વારા લાવેલ આહારાદિનો ઉપભોગ કરીશ.
૨. હું બીજા સાધુને માટે આહારાદિ લાવીશ, પરંતુ બીજાના દ્વારા લાવેલ આહારાદિનો ઉપભોગ નહીં કરૂં..
૩. હું બીજાને માટે આહારાદિ નહીં લાવું પરંતુ બીજા દ્વારા લાવેલ આહારાદિનો ઉપભોગ કરીશ.
૪. હું બીજા માટે ન તો આહારાદિ લાવીશ અને બીજાના દ્વારા લાવેલ આહારાદિનો ઉપભોગ નહીં કરીશ.
આ પ્રમાણે વિવિધ પ્રકારની પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરવાવાળા મુનિઓએ વિચારવું જોઈયે કે દૃઢતાની સાથે તે સ્વયંની પ્રતિજ્ઞાનું પાલન કરે. ॥ ૨૧૭ ॥
भावार्थ:- जिस परिहारविशुद्धिक या यथालन्दिक एवं पडिमाधारी साधु को ऐसी प्रतिज्ञा हो कि " तपस्या आदि के द्वारा ग्लानि को प्राप्त होने पर मैं उसी पुरुष द्वारा वैयावच्च कराउँगा जो मेरे बिना कहे ही मुझ से कहेगा कि मैं निर्जरा की भावना से आपकी सेवा करूँगा । तथा वह स्वयं तपस्या या रोग आदि से ग्लान न होगा और साधर्मिक होगा ।” कोई साधु ऐसी प्रतिज्ञा करता है कि "मैं तप आदि के द्वारा ग्लानि को प्राप्त दूसरे साधर्मिक का वैयावच्च उसके कहे बिना ही अपनी निर्जरा की भावना से करूँगा ।" ऐसी प्रतिज्ञा करने वाला साधु अपनी प्रतिज्ञा को पालन करने के लिये अपने प्राणों को भले ही त्याग दे किन्तु प्रतिज्ञा का भङ्ग न करे । ऐसी प्रतिज्ञा करने वाले मुनियों की एक चतुर्भंगी बतलाई गई है:
(9) मैं दूसरे ग्लान साधर्मिक की वैयावच्च करूँगा और उसके लिए आहारादि लाऊंगा तथा दूसरे साधर्मिक के द्वारा लाये हुए आहारादि का उपभोग करूंगा ।
(२) मैं दूसरे साधु के लिए आहारादि लाउंगा परन्तु दूसरे के द्वारा लाये हुए आहारादि का उपभोग न
શ્રી ગાવાતાં સૂત્ર લQQQQQQQQQQQQQ(૨૭૩