________________
વિનયવંત પુરૂષોની સાથે રહેવા છતાં પણ અળમાળે - વિનય રહિત અને વિતૢ -
વિરત પુરૂષોની સાથે રહેવા છતાં પણ વિણ - અવિરત અને વિĚિ - દ્રવ્ય એટલે કે પવિત્ર પુરૂષો સાથે છતાં પણ અવિy - અદ્રવ્ય એટલે કે અપવિત્ર થઈ જાય છે પાસF આને દેખો, મિમિન્ના - ઉપરોક્ત કથનને જાણીને પંડિy - પંડિત અને મેહાવી - મર્યાદામાં રહેલ બુદ્ધિવંત પુરૂષ ટ્વિટ્ટે વિષયસુખથી નિઃસ્પૃહ રહીને વીરે - વીર એટલે કે કર્મોનો વિનાશ કરવામાં સમર્થ થઈને સવા – સદા (હંમેશા) આમેળ - આગમાનુસાર પરવમિતિ – સંયમપાલનમાં પુરૂષાર્થ કરે ત્તિ લેમિ - આ પ્રમાણે હું કહું છું.
-
ભાવાર્થ :- કેટલાક પુરૂષ માતા-પિતા-પુત્ર-સ્ત્રી અને સ્વયંના સંબંધિયોને છોડીને અને ધન-ધાન્ય-પરિગ્રહ આદિનો ત્યાગ કરીને દીક્ષા લઈને વીરની માફક અહિંસા આદિ મહાવ્રતોનું પાલન કરીશું. પરંતુ થોડા સમય બાદ કર્મના ઉદયથી તેઓ દીન બની જાય છે, વમન ઉલ્ટી કરેલા વિષયભોગોને પાછા ભોગવવાની ચાહના કરે એટલે તે સંયમરૂપી મહેલ પર ચઢીને ફરીથી નીચે પડે છે. આવા પુરૂષોની લોકમાં અપકીર્તિ થાય છે. લોકો વિવિધ પ્રકારના અપશબ્દો બોલીને તેની નિંદા કરે છે. જેથી પંડિત પુરૂષોએ વિચારવું જોઈયે કે જે ચઢતા પરિણામથી સંયમ ગ્રહણ કરે તે પ્રમાણે જ વધતા પરિણામો દ્વારા વીરની માફક જીવન સુધી સંયમનું પાલન કરે. ॥ ૧૯૩ II
भावार्थ:- कितनेक पुरुष माता, पिता, पुत्र, स्त्री और अपने सम्बन्धियों को छोड़ कर एवं धन धान्य आदि परिग्रह का त्याग कर दीक्षा ले लेते हैं। दीक्षा लेकर वे वीर की तरह अहिंसा आदि महाव्रतों का पालन करते हैं किन्तु कुछ काल बाद कर्म के उदय से वे दीन बन जाते हैं, वमन किये हुए विषय भोगों को फिर भोगना चाहते हैं । वे संयम रूपी महल पर चढ़ कर फिर नींचे गिर पड़ते हैं। ऐसे पुरुषों की लोक में अपकीर्ति होती है । लोग तरह तरह के अपशब्द कह कर उनकी निन्दा करते हैं । अतः पण्डित पुरुषों को चाहिए कि जिन चढ़ते परिणामों से वीर की तरह जीवन पर्यन्त संयम का पालन करे ॥१९३॥
ooooo
(૨૨૬ નØ XXX XXXX શ્રી આચારાંગ સૂત્ર