________________
બધા પ્રકારના પરિષહોના કષ્ટોને સહન કરે છે અને પરિગ્રહથી રહિત હોય છે, તે પુરૂષ ભાવથી નગ્ન કહેવાય છે તેઓ કોઈ પણ સાંસારિક પદાર્થમાં મમત્વ નથી રાખતા, આ જૈન પ્રવચનમાં રહેલો કોઈ અભિગ્રહધારી અને જિનકલ્પી આદિ સાધુ એકલા વિચરે છે. તેઓના વિવિધ પ્રકારના અભિગ્રહ વિશેષ અને તપોવિશેષ હોય છે. તેઓ બીજા સામાન્ય સાધુઓથી વિશિષ્ટ હોય છે તેને અન્ત-પ્રાન્ત, સુગંધી-દુર્ગંધી જેવા પણ આહાર મળી જાય છે તેઓ તેમાં સમભાવ રાખે છે એકલા વિચરતા હોય ત્યારે ભયંકર ભૈરવના શબ્દોને સાંભળીને અથવા હિંસક પ્રાણિયો દ્વારા સતાવવા છતાં पए। धजराता नथी भने शुद्ध संयमनुं पासन उरे छे. ॥ १८४ ॥
भावार्थः- तीर्थङ्कर भगवान् की आज्ञानुसार संयम का पालन करने वाले जो पुरुष सब प्रकार के परीषह के कष्टों को सहन करते हैं और परिग्रह से रहित होते हैं वे पुरुष भाव से नग्न कहे जाते हैं । वे किसी भी सांसारिक पदार्थ में ममत्व नहीं रखते हैं। इस जैन प्रवचन में स्थित कोई अभिग्रहधारी एवं जिनकल्पी आदि साधु अकेले विचरते हैं । उनके नाना प्रकार के अभिग्रह विशेष और तपोविशेष होते हैं । वे दूसरे सामान्य साधुओं से विशिष्ट होते हैं । उन्हें अन्त प्रान्त सुगन्ध दुर्गन्ध जैसा भी आहार मिल जाता है वे उसमें समभाव रखते हैं। अकेले विचरते हुए वे भयङ्कर शब्दों को सुन कर या हिंसक प्राणियों द्वारा सताये जाने पर भी धबराते नहीं हैं और शुद्ध संयम का पालन करते हैं ॥ १८४ ॥
- तृतीय उद्देशकः
બીજા ઉદ્દેશામાં કર્મોના ધૂનન ક્ષય વિશે ઉપદેશ કર્યો, પરંતુ તે શરીર અને ઉપકરણોના ધૂનન (ક્ષય) વિના સંભવ નથી એટલે આ ઉદ્દેશામાં શરીર અને ઉપકરણોના ધૂનન કરવાનો વિધિપૂર્વક ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે.
दूसरे उद्देशक में कर्मो के धूनन का उपदेश किया गया है किन्तु वह शरीर और उपकरणों के धूनन के बिना सम्भव नहीं है । इसलिए इस उद्देशक में शरीर और उपकरणों के धूनन का उपदेश दिया जाता हैअनन्तरं कर्मधूननं प्रतिपादितं तच्च नोपकरणशरीरविधूननमन्तरेण भवति, इत्यतस्तद् विधूननार्थमिहोच्यते । एवं खु मुणी आयाणं सया सुयक्खायधम्मे विधूयकप्पे णिज्झोसइत्ता, जे अचेले परिवुसिए तस्स णं भिक्खुस्स णो एवं भवइ परिजुण्णे मे वत्थे, वत्थं जाइस्सामि, सुत्तं जाइस्सामि, सूइं जाइस्जामि, संधिस्सामि सीविस्सामि उक्कसिस्सामि वुक्कसिस्सामि परिहिस्सामि पाणिस्सामि, अदुवा तत्थ परक्कमंत
श्री आचारांग सूत्र ७७७७७ QএএএএএএএএএএGএ( २२३)
-