________________
ભાવાર્થ :- મનુષ્ય જન્મ પામવો ઘણો દુર્લભ છે. આ જન્મ પ્રાપ્ત કરીને સર્વવિરતિરૂપ ચારિત્ર દીક્ષા અંગીકાર કરવી તે તો તેનાથી પણ દુર્લભ કઠીન છે. આવા ચારિત્રને અંગીકાર કરીને જ્યારે દુઃખે કરીને સહન થાય એવા પરિષહોના આક્રમણ થાય છે ત્યારે તેને સહન કરવા ઘણો જ કઠીન બની જાય છે. કોઈ ધીર વિરલા પુરૂષ જ તેને સહન કરી શકે છે. અધીર પુરૂષ બાયેલા તો તેનાથી ઘબરાઈને સંયમનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાય છે. તે વિષયભોગોમાં આસક્ત થઈને અંતરાયના કારણે તે સ્વયંની ઈચ્છાનુસાર ભોગ ભોગવ્યા વિના જ શરીરનો ત્યાગ કરી દે છે. આ પ્રકારે તે મુર્ખ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે અને ભોગોને પણ ભોગવી શકતો નથી, જેથી સંયમ સ્વીકાર કરીને ક્યારેય પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. ॥ १८२ ॥
भावार्थः- मनुष्य जन्म पाना बड़ा दुर्लभ हैं। मनुष्य जन्म प्राप्त कर सर्व विरति रूप चारित्र अङ्गीकार करना तो और भी कठिन है। ऐसे चारित्र को अंगीकार करके जब दुःसह परीषहों का आक्रमण होता है तब उन्हें सहन करना बड़ा कठिन हो जाता है। कोई धीर पुरुष ही उन्हें सहन करते हैं । अधीर पुरुष तो उनसे धबरा कर संयम का त्याग करके गृहस्थ बन जाते हैं । वे विषय भोगों में आसक्त होकर विषय भोगों को भोगने के लिए प्रवृत्त होते हैं किन्तु अनेक विघ्न बाधाओं और अन्तराय के कारण वे अपनी इच्छानुसार भोग भोगे बिना ही शरीर को त्याग देते हैं । इस प्रकार वे मृत्यु संयम से भी भ्रष्ट हो जाते हैं और भोगों को भी भोग नहीं सकते है । अतः संयम स्वीकार करके उसे कदापि त्याग नहीं करना चाहिए ॥१८२॥ . अपरे त्वासन्नतया मोक्षस्य कथञ्चिदवाप्य चरणपरिणामं प्रवर्धमानाध्यवसायिनो भवन्तीत्याह -
____ अह एगे धम्ममायाय आयाणप्पभिइसु पणिहिए चरे, अप्पलीयमाणे दढे सव्वं गिद्धिं परिण्णाय, एस पणए महामुणी, अइयच्च सबओ संग ण महं अस्थित्ति इय एगो अहं, अस्सिं जयमाणे इत्थ विरए अणगारे सव्वओ मुंडे रीयंते, जे अचेले परिखुसिए संचिक्खइ ओमोयरियाए, से आकुढे वा हए वा लुंचिए वा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं सदफासेहिं इय संखाए एगयरे अण्णयरे अभिण्णाय त्तित्तिक्खमाणे परिव्वए जे य हिरी जे य अहिरीमाणे
॥ १८३ ॥५..
श्री आचारांग सूत्र | 0000000000000000000000000000७(२१९