________________
રીતે જાણે છે. નવમા ન વિષ્વજ્ઞ - તેની કોઈ ઉપમા નથી, અવી સત્તા - તે રૂપરહિત સત્તા છે, અપવસ્ત્ર - તે વચનથી અગોચર છે માટે તેના માટે યં – કોઈ વાચક શબ્દ સ્થિ - છે નહીં:
ભાવાર્થ :- આ સંસારમાં જન્મ-મરણનું જો કોઈ કારણ હોય તો કર્મ જ છે. જે પુરૂષ જન્મ-મરણના કારણભૂત કર્મોને સર્વથા રીતે ક્ષય કરી નાંખે છે તે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. તે પુરૂષ જે મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે છે તે અવસ્થાને શબ્દ દ્વારા પ્રગટ કરવું શક્ય નથી, તે તર્કનો પણ વિષય નથી, ઔત્પતિકી આદિ ૪ પ્રકારની મતિ (બુદ્ધિ) પણ તેને ગ્રહણ કરવામાં સમર્થ નથી. તે સમસ્ત વિકલ્પોથી અતિત (૫૨) છે તે પરમ પદરૂપ મોક્ષમાં રહેલ પુરૂષ અનંતજ્ઞાન અને અનંતદર્શનથી યુક્ત હોય છે તે ન તો લાંબો-નાનો-ગોલ-ત્રિકોણ-ચતુષ્કોણ અને ન તો પરિમંડલ હોય છે. તે ન તો કાળો-લીલો-લાલ-પીળો અને ન તો સફેદ હોય છે. તે ન તો સુગંધ અને ન તો દુર્ગંધવાળો હોય છે. તે ન તો તિખો-કડવો-તુરો-ખાટો અને ન તો મીઠો હોય છે. તે ન તો કઠોર-કોમળ-હકો-ભારે-ઠંડો-ગરમ-ચિકણો-લુખ્ખો હોય છે. તે ન તો લેશ્યાવાળો ન તો શરીરધારી ન તો પુનર્જન્મવાળો હોય છે. અર્થાત્ મોક્ષમાં ગયેલો જીવ પુનર્જન્મ રહિત હોય છે તે અમૂર્ત હોવાના કારણે અસંગે હોય છે. તે ૩ વેદ રહિત હોય છે. તે અનંતસુખમાં બિરાજમાન હોય છે. તેના સુખની તુલના કરવા માટે કોઈ ઉપમા નથી, મુક્તાત્માની સત્તા રૂપરહિત છે. તે આત્માની કોઈ સ્થૂલ અવસ્થા હોતી નથી એટલે તેનું કોઈ વાચકપદ નથી. તાત્પર્ય આ છે કે પદો દ્વારા જેનું કથન કરાય છે તેમાં રૂપરસ-ગંધ-સ્પર્શ આદિમાંથી કોઈપણ અવશ્ય હોય છે. પરંતુ મુક્તાત્મા (મોક્ષગામી) માં આમાંથી બધાનો અભાવ છે. ।। ૧૭૦ ॥
ભાવાર્થ::- इस संसार में जन्म मरण का कारण कर्म है। जो पुरुष जन्म मरण के कारणभूत कर्मों को सर्वथा क्षय कर डालता है वह मोक्ष पद को प्राप्त करता है । वह पुरुष जिस मोक्ष अवस्था को प्राप्त करता है उसको शब्द के द्वारा प्रकट करना शक्य नहीं है । वह तर्क का भी विषय नहीं है, औत्पत्तिकी आदि चार प्रकार की मति उसको ग्रहण करने में समर्थ नहीं है, वह समस्त विकल्पों से अतीत है । उस परम पद रूप मोक्ष में स्थित पुरुष अनन्त ज्ञान और अनन्त दर्शन संपन्न होता है । वह न लम्बा न छोटा न गोल न त्रिकोण न चतुष्कोण और न परिमण्डल होता है । वह न काला न नीला न लाल न पीला और न सफेद होता है । वह न सुगंध और न दुर्गंध वाला होता है। वह न कठोर न कोमल न हल्का न भारी न ठण्डा न गर्म न चिकना न रूक्ष होता है। वह न लेश्या वाला होता है और न शरीरधारी होता है तथा न पुनर्जन्म वाला होता है अर्थात् मुक्त जीव पुनर्जन्म रहित होता है, वह अमूर्त होने के कारण असङ्ग होता है । वह न स्त्री, न पुरुष और न नपुंसक होता है । वह अनन्त सुख में बिराजमान है। उसके सुख की तुलना भी नहीं है जिसे वह उपमा के द्वारा भी जाना जा सके । मुक्तात्मा की सत्ता रूपरहित है । उस आत्मा की कोई स्थूल अवस्था नहीं होती है
શ્રી ગવારાંગ સૂત્ર|૭૭૭૭૭૭૭૭૭૭૭૭ (૨૦૧