________________
સંવાહા - અડચણો (બાધાઓ) થાય છે. સુરફના - જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન થઈ જાય છે. તે - તને - આ બાધાઓ મા હોડ - ન થાય પડ્યું - આ શુનાં - કુશળ પુરૂષોએ અર્થાત્ તીર્થંકર પ્રભુનો વંતi - દર્શન એટલે કે અભિપ્રાય છે. જેથી તઠ્ઠિી - હંમેશા આચાર્યની દ્રષ્ટિમાં રહેવું જોઈએ. ત—ત્તા - હંમેશા વિરતિની સાથે રહેવું જોઈએ. તપુલ – આચાર્યને આગળ કરીને રહેવું જોઈયે તસળી – આચાર્યની ઈચ્છાનુસાર કાર્ય કરવું જોઈએ અને તાળવેસળ – હંમેશા આચાર્યની નજદિકમાં રહેવું જોઈયે અર્થાત્ હંમેશા તેઓની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તેને વિચારવું જોઈએ કે નાં વિદ્યારી - જયણાપૂર્વક વિહાર કરે પિત્તળવાર્ફ - ગુરૂના ચિત્તને અનુસાર ક્રિયા કરે પંગિન્ના? - પ્રયોજનથી બહાર ગયેલા ગુરૂના આવવાની રાહ જોતો ગુરૂના માર્ગને દેખે અર્થાત્ સમ્યફ પ્રકારથી ગુરૂની આરાધના કરે પરિવાહિર - અને ગુરુની આજ્ઞામાં રહેલો પ્રયોજનથી બહાર જાય તો ઈર્યાસમિતિથી યુક્ત પાળે - પ્રાણિયોને પસવ - દેખતો એવો છMા - ચાલે.
ભાવાર્થ :- જે પુરૂષ ધર્મમાં નિપુણ નથી તથા સાચી વસ્તુને જાણતો નથી તે. પુરૂષ તપ અને સંયમના અનુષ્ઠાનમાં ભૂલ કરે છે, ત્યારે ગુરૂ દ્વારા શિક્ષાવચન અપાય છે ત્યારે તે ગુરૂએ આપેલા ધર્મથી વાસિત વચનથી ક્રોધવાળો થઈ જાય છે અને કહેવા લાગે છે કે ગુરૂ મહારાજે મારૂ અપમાન કર્યું, આવા ક્રોધી અને અભિમાની પુરૂષ ગચ્છને છોડીને બહાર નીકળી જાય છે જ્યારે તેઓના માર્ગમાં આપત્તિઓ ઉપસ્થિત થાય છે અને પરિષહ-ઉપસર્ગ આવે છે ત્યારે તે ઘબરાઈ જાય છે ને સંયમથી પતિત થાય છે, તથા તેના શરીરની હાનિ થવાની સંભાવના રહે છે એટલે જ સ્વયંનું આત્મકલ્યાણ ચાહવાવાળા સાધુઓએ સદાને માટે આચાર્યની આજ્ઞામાં રહીને વિહાર કરવો, તેઓની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરે, આ પ્રકારે ગચ્છમાં રહીને આચાર્યની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવાવાળો મુનિ આત્મકલ્યાણનો ભાગી થાય છે. // ૧૫૭ II
___ भावार्थ :- जो पुरुष धर्म में निपुण नहीं हैं तथा सत्य वस्तु को नहीं जानते हैं वे पुरुष तप या संयम के अनुष्ठान में भूल करने पर जब गुरू के द्वारा शिक्षा वचन दिये जाते हैं तो वे गुरू के उस धर्ममय वचन से कुपित हो जाते हैं और कहने लगते हैं कि - गुरू महाराज ने हमारा अपमान कर दिया । ऐसे क्रोधी और अभिमानी पुरुष गच्छ को छोड़ कर बाहर चले जाते हैं । जब उनके मार्ग में अनेक बाधाएं उपस्थित होती है और परीषह उससर्ग आते हैं तब वे घबरा जाते हैं, संयम से गिर जाते हैं और उनके शरीर की हानि की भी संभावना रहती है । इसलिए अपना आत्म-कल्याण चाहने वाले साधु को चाहिए कि वह सदा आचार्य की आज्ञा में ही विचरे । उनकी आज्ञानुसार प्रवृत्ति करे । इस प्रकार गच्छ में रह कर आचार्य की आज्ञानुसार प्रवृत्ति करने वाला मुनि आत्म-कल्याण का भागी होता है ॥ १५७ ॥
(૧૮૪)થ6થઇથઈથ000000થoથ00થઈશ્રી બાવાર સૂત્ર