SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સાદ્યન્ત અવલોકન કરી સુધારા-વધારા કરી આપેલ છે. તે અમ જેવા અજ્ઞાની માટે ઉપકારક નીવડેલ છે તેઓનો ઉપકાર ભૂલાય તેમ નથી, તેઓશ્રીના ચરણે વંદના.... આ ગ્રંથનું કાર્ય કરવા પૂ. બહુશ્રુત શીલાંકાચાર્યની ટીકા તથા સ્થા.સં.ના ડુંગરશી મ. દ્વારા થયેલ અનુવાદ વિલોકન કરી અને પં. ઘેવરચંદ્રજી બાંઠીયા - વીરપુત્ર દ્વારા હીન્દી અનુવાદનો સહારો લીધેલ છે. તથા વીરપુત્ર દ્વારા હીન્દી ભાવાર્થને સુધારા સાથે આમાં સંમિલિત કરેલ છે જેથી હીન્દીભાષી વર્ગને અનુકુળતા સારી રહે તે હેતુથી જ આ કાર્ય કરેલ છે. આ ગ્રંથનો જ્ઞાનપિપાસુ આત્માઓ અભ્યાસ દ્વારા મોક્ષપથ પર પ્રગતિ કરતા રહે એ જ અભિલાષા..... આ ગ્રંથના કાર્યમાં છદ્મસ્થાવસ્થાને કારણે જિનાજ્ઞા વિરૂધ્ધ કંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્..... સં. ૨૦૫૫, જેઠ.સુ.૫ કુંભોજગિરિતીર્થ MM STD ગુરૂપાદ સેવી મુનિ વિક્રમસેનવિજય 00 =
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy