________________
न सम्यक्त्वनामक चतुर्थ अध्ययन
___प्रथम उद्देशकः । શસ્ત્રપરિક્ષાનામક પહેલા અધ્યયનમાં છ કાયના જીવોનું વર્ણન કરીને જીવઅજીવ પદાર્થોનું વર્ણન કરેલ છે. જીવોના વધથી કર્મબંધ અને તેઓનો વધ ન કરવાથી તથા તેની રક્ષા કરવાથી કલ્યાણ થાય એ બતાવીને આશ્રવ અને સંવરનામક બે પદાર્થ કહ્યાં, આ પ્રમાણે પ્રથમ અધ્યયનમાં જીવ-અજીવ-આશ્રવ-સંવર એ ચાર પદાર્થ કહ્યો, લોકવિજય નામના બીજા અધ્યયનમાં જે પ્રકારે પ્રાણિયોને કર્મબંધ થાય છે અને જે પ્રકારે તેઓની કર્મોથી મુક્તિ થાય છે તે બતાવીને બંધ અને નિર્જરા નામક પદાર્થ કહ્યાં, શીતોષ્ણીય નામક ત્રીજા અધ્યયનમાં સાધુઓને શીત અને ઉષ્ણ પરિષહોને સહન કરવા જોઈએ, આ પ્રમાણે કહીને તેના ફલસ્વરૂપ મોક્ષનું વર્ણન કર્યું, આમ ત્રણે અધ્યયનોમાં મળી કુલ સાત તત્ત્વ બતાવ્યા. આ તત્ત્વોની શ્રદ્ધા સમ્યક્ત કહેવાય છે. તેનું આ ચોથા અધ્યયનમાં વર્ણન કરે છે. . शस्त्रपरिज्ञा नामक पहले अध्ययन में छह काय के जीवों का वर्णन करके जीव और अजीव पदार्थों का वर्णन किया गया है । जीवों के वध से कर्मबन्ध और उनका वध न करने से तथा उनकी रक्षा करने से कल्याण होना बताकर आसव और संवर नामक दो पदार्थ कहे गये हैं । इस प्रकार प्रथम अध्ययन में जीव, अजीव, आस्रव और संवर ये चार पदार्थ कहे गये हैं। लोकविजय नामक दूसरे अध्ययन में जिस प्रकार प्राणियों को कर्मबन्ध होता है और जिस प्रकार उनकी कर्मों से मुक्ति होती है यह बताकर बन्ध और निर्जरा नामक पदार्थ कहे गये हैं। शीतोष्णीय नामक तीसरे अध्ययन में साधु को शीत और उष्ण परीषहों को सहन करना चाहिए यह कह उनके फलरूप मोक्ष का वर्णन किया गया है । इस प्रकार इन तीन अध्ययनों में जीव, अजीव, आम्रव, संवर, बन्ध, निर्जरा और मोक्ष ये सात पदार्थ कहे गये हैं परन्तु इन अध्ययनों में सम्यक्त्व का वर्णन नहीं आया है । इसलिए अब चौथे अध्ययन में सम्यक्त्व का वर्णन किया जाता है :
- अनन्तरसंत्रे उपाधि पश्यकस्य नास्तीति प्रतिपादितम् । तस्मात हितैषिणा पश्यकस्य तीर्थकृतो दर्शने यतितव्यं, दर्शनं च तत्त्वार्थश्रद्धानं, तत्त्वं च तीर्थकृद्भिर्यदभाषि तदेव सूत्रेण दर्शयति
से बेमि जे य अईया जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति
|श्री आचारांग सूत्र |000000000000000000000000000७(१३५)