________________
આશ્રવ દ્વારને ખોલે છે તે બધા આશ્રવોને ખોલવાવાળો છે. જેમ કે એક પ્રાણાતિપાત આશ્રવને ખોલવાવાળો પુરૂષ સ્વયંની લીધેલી પ્રતિજ્ઞાનો લોપ કરીને અસત્ય ભાષણરૂપ બીજા આશ્રવને પણ ખોલે છે તથા જે પ્રાણીને તે હણે છે તે પ્રાણીએ સ્વયંના પ્રાણ હરણ કરવાની અનુમતી આપી નથી એટલે તેના પ્રાણ હરણ કરવાથી અદત્તાદાનનું પણ સેવન કરે છે. સાવઘને ગ્રહણ કરવાથી પરિગ્રહ સેવી પણ થાય છે. પરિગ્રહી હોવાથી તે મૈથુન અને રાત્રિભોજનનું પણ સેવન કરે છે. આમ એક આશ્રવના સેવનથી સમસ્ત આશ્રવોના સેવન અને એક કાયના આરંભથી છએ કાયનો આરંભ થાય છે. અજ્ઞાની જીવ વિષયભોગોમાં આસક્ત થઈ છએ કાયનો આરંભ કરે છે જેથી કર્મોનો બંધ કરી દુઃખનો ભાગી થાય છે. વિવેકી પુરૂષ આ વિષયભોગોનો ત્યાગ કરી શુદ્ધ સંયમની પાલના કરે છે. તે કર્મોનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે ફરીથી તેને ક્યારે પણ સંસારમાં આવવાનું કારણ રહેતું નથી | ૯૭ ||
भावार्थ :- जैसे कुम्हार की शाला में जल डालने से केवल जल का ही आरम्भ नहीं होता किन्तु अग्नि का, पृथ्वी का, त्रस का, वनस्पति का और वायुकाय का भी आरम्भ होता है। इस तरह एक काय का आरम्भ करने से छह ही काय का आरम्भ होता है। जो पुरूष एक आस्त्रव द्वार को खोलता है वह सभी आस्त्रवों को खोलने वाला है । जैसे कि एक प्राणातिपात आस्त्रव को खोलने वाला पुरूष अपनी ली हुइ प्रतिज्ञा लोप करके मिथ्या भाषण रूप दूसरे आस्त्रव द्वार को भी खोलता है तथा जिस प्राणी को वह मारता है उस प्राणी ने अपने प्राण हरण की अनुमति उसे नहीं दी है इसलिए उनके प्राणों का हरण करने से वह अदत्तादान का भी सेवन करता है । सावद्य को ग्रहण करने से वह परिग्रहसेवी भी बनता है । परिग्रह होने से वह मैथुन और रात्रिभोजन का भी सेवन करता है। इस प्रकार एक आस्रव के सेवन से समस्त आस्रवों का सेवन और एक काय के आरम्भ से सभी काय का आरम्भ होता है। अज्ञानी जीव विषयभोगों में आसक्त होकर छह ही काय का आरम्भ करता है जिससे कर्मों का बन्ध कर वह दुःखों का भागी बनता है । विवेकी पुरुष इन विषयभोगों का त्याग कर शुद्ध संयम का पालन करता है वह समस्त कर्मों का क्षय कर मोक्ष को प्राप्त करता है, फिर उसे कभी संसार में आने का कारण नहीं रहता है ॥ ९७ ॥
अस्य च कर्मक्षयविघ्नस्य प्राणिदुःखोत्पादनस्य मूलं ममता परिग्रहो मूर्खेति यावत् तत्त्यागायाह - जे से ममाइयमई जहाइ से चयइ ममाइयं, से हुदिप मुणी जस्स णत्थि ममाइयं, तं परिण्णाय मेहावी विइत्ता लोगं वंता लोगसण्णं से मइमं परिक्कमिज्जासि त्ति बेमि ॥ ९८ ॥
णार सहइ वीरे, वीरे ण सहइ रई । जम्हा अविमणे वीरे, तम्हा वीरे ण रज्जइ ॥ १ ॥
९६ po.ooooooo श्री आचारांग सूत्र