________________
સલેખના વ્રત
અવતરણિકા :
જ્ઞાનાચાર, દર્શનાચાર તથા ચારિત્રાચારરૂપે સમ્યકત્વ મૂળ બાર વ્રતનું સ્વરૂપ - તથા અતિચારોનું વર્ણન કરી, હવે તપાચારના એક અતિ મહત્ત્વના ભેદસ્વરૂપ સંલેખના વ્રતના અતિચારો જણાવે છે. આ ગાળામાં સામાન્યતઃ “જીવનના અંત સમયે અવશ્ય સ્વીકારવા યોગ્ય સંલેખન વ્રતના કોઈપણ અતિચારો મને ન થાઓ' તેવી પ્રાર્થના શ્રાવક કરે છેગાથા
- પરોણ, નવિન-મર ૩ માસંત-પોને ! पंचविहो अइआरो, मा मज्झ हुज मरणंते ।।३३।। અન્વય સહિત સંસ્કૃત છાયા?
દો પરો, બીવિતે મરને ૪ માશં-wયોને ! पञ्चविधोऽतिचारः, मरणान्ते मम मा भवेत् ।।३३।। ગાથાર્થઃ
ઈહલોક-આશંસા-પ્રયોગ, પરલોક-આશંસા-પ્રયોગ, જીવિત-આશંસાપ્રયોગ, આમરણ-આશંસા-પ્રયોગ અને કામભોગ-આશંસા-પ્રયોગ (કામભોગઆશંસા-પ્રયોગ એવો અર્થ નીવિઝ-મરો અને ગાસંત-પગોને વચ્ચેના “ગ' શબ્દથી