________________
સાતમું વ્રત
અવતરણિકા: * હવે સાતમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે–
ગાથા: .
मज्जम्मि अ मंसम्मि अ, पुप्फे अ फले अ गंधमल्ले अ ।
મોકાપર(ઝિમો, વસંમિ પુત્ર નિલે પારના અવય સહિત સંસ્કૃત છાયાઃ मद्ये च मांसे च पुष्पे च फले च गंधमाल्ये च । उपभोगपरिभोगे, द्वितीये गुणव्रते निन्दामि ।।२०।।
ગાથાર્થ:
મદિરા, માંસ, પુષ્પ, ફળ, સુગંધિત પદાર્થો, ફૂલની માળા વગેરેના ભોગઉપભોગનું પ્રમાણ નક્કી કરવું, તે રૂપ બીજા ગુણવ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તેની હું નિંદા કરું છું.