SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું વ્રત અવતરણિકા : હવે ત્રીજા વ્રતનું સ્વરૂપ તથા અતિચારોને જણાવે છે ગાથા: तइए अणुव्वयम्मी, थूलग-परदव्वहरण-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।१३।। અન્વયસહિત સંસ્કૃત છાયા? तृतीये-अणुव्रते स्थूलक-परद्रव्यहरण-विरतितः । प्रमादप्रसङ्गेन अप्रशस्ते अत्र अतिचरितम् ।।१३।। ગાથાર્થ : ત્રીજા અણુવ્રતમાં અન્યની માલિકીના દ્રવ્યની સ્થૂલ ચોરીની કરેલી વિરતિથી, પ્રમાદના યોગે અપ્રશસ્ત ભાવમાં (વર્તતાં) આ વ્રતના વિષયમાં દિવસ દરમ્યાન) જે કોઈ વિપરીત આચર્યું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy