________________
સૂત્રસંવેદના-૩
૨. કોરીગ - પેટ ઊણું રાખવું, પેટ ભરીને ન ખાવું.
અનશન નામનો તપ પૂર્ણ થતાં જ્યારે સાધના માટે ઉપયોગી એવા શરીરને ટકાવવા અર્થે આહાર કરવો પડે ત્યારે શક્ય તેટલો ઓછો આહાર લેવો તે ઊણોદરી' નામનો બીજા પ્રકારનો બાહ્ય તપ છે. અનશનમાં આહારનો ત્યાગ છે, જ્યારે ઊણોદરીમાં ભાણે બેસીને પણ ભૂખ્યા રહેવાની વાત છે. -
સાધના કરવા માટે જ્યારે આહારની જરૂર પડે ત્યારે જો પેટ ભરીને, દાબી દાબીને ખાવામાં આવે તો ધર્મકાર્યમાં આળસ આવે છે અને શરીરમાં જડતા આવે છે. આથી શાસ્ત્રોમાં પોતાના સામાન્ય ખોરાકથી શક્ય તેટલાં ઓછાં આહારપાણી લેવારૂપે ઊણોદરી નામના તપનું વર્ણન કર્યું છે. આ તપ કરવાથી આહાર સંજ્ઞા જિતાય છે અને યોગસાધનામાં ઉદ્યમશીલ રહેવાય છે. .
સામાન્યથી પુરુષનો આહાર ૩૨ કોળિયાનો છે, અને સ્ત્રીઓનો આહાર-૨૮ કોળિયાનો છે. તેનાથી એક-બે યાવતુ ૩૧ કોળિયા ન્યૂન આહાર કરવો તે દ્રવ્ય ઊણોદરી તપ છે, અને આહાર લેતાં પણ તેમાં થતા રાગાદિ ભાવોને નિરંતર
ઓછા કરવા પ્રયત્ન કરવો કે ક્રોધાદિ કષાયોને એલ્પ કરવા પ્રયત્ન કરવો તે ભાવ ઊણોદરી તપ‘ છે.
રૂ. વિત્તીસંવેવાં - વૃતિસંક્ષેપ . જેનાથી જીવન ટકે તેને વૃત્તિ કહેવાય છે. તેમાં ભોજન, જલ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વૃત્તિનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સંક્ષેપ-સંકોચ કરવો તે “વૃત્તિસંક્ષેપ નામનો ત્રીજા પ્રકારનો બાહ્ય તપ છે. ઊણોદરી વ્રત 41. વત્તી શિર વસ્ત્ર, માદાર? કુથ્વિપૂરો જમો .
पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ।।१।। कवलाए य परिमाणं, कुक्कुडि अंडयपमाणमेत्तं तु ।। નો વા ગવિયવયળો, વયનિ જીદેન્ન વીત્યો પારા - દશવૈકાલિક ગા-૪૭ હામિદ્રીય વૃત્તો જેટલો ખોરાક મોંમાં મૂક્યા પછી મોઢાનો દેખાવ વિકૃત ન બને તેટલા ખોરાકને એક
કોળિયો કહેવાય છે, અથવા ૧ કોળિયો કુકડીના છેડા પ્રમાણ ગણવો. 42 . #ોદામ, વાગો નિણવય માવાડ | भावोणोदरिआ वि हु, पन्नता वीयराएहिं ।।
- ચાના સૂત્ર-૧૮ર વૃત્તો 43 - वृत्तिसंक्षेपो गोचराभिग्रहरूपो वृत्तिराजीविका स्वेच्छाभोगोपभोगोपयोगिवस्तुविषया तस्या ह्रास:
परिमाणेन संक्षेपः । वर्तते ह्यनया वृत्तिः, भिक्षाशनजलादिका तस्याः संक्षेपणं कार्य, द्रव्याद्यभिग्रहाञ्चितैः ।
- આચારપ્રદીપ