________________
૫૪
સૂત્રસંવેદના-૨
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : अरिहंताणं भगवंताणं नमोऽत्थु णं ।।१।। अर्हदभ्यः भगवद्भ्य नमोऽस्तु ।।१।। अरिडताने, मताने (भा२.) नभ२७॥२ थानो ! . आइगराणं, तित्थयराणं सयं-संबुद्धाणं ।।२।। आदिकरेभ्यः, तीर्थंकरेभ्यः स्वयं-सम्बुद्धेभ्यः ।।२।। ... આદિ કરનારાઓને, તીર્થકરોને, સ્વયં સમ્યગુ બોધ પામેલાઓને,
पुरिसुत्तमाणं, पुरिस-सीहाणं, पुरिस-वर-पुंडरीआणं, पुरिस-वर-गन्धहत्थीणं ॥३॥
पुरुषोत्तमेभ्यः, पुरुष-सिंहेभ्यः, पुरुष-वरपुण्डरीकेभ्यः पुरुष-वरगन्धहस्तिभ्यः ।।३।।
પુરુષોમાં જેઓ ઉત્તમ છે તેઓને, પુરુષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને, પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ પુંડરીક-કમળ સમાન છે તેઓને, પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે તેઓને,
लोगुत्तमाणं, लोग-नाहाणं, लोग-हिआणं, लोग-पईवाणं, लोग-पजोअगराणं ॥४॥ लोकोत्तमेभ्यः, लोक-नाथेभ्यः, लोक-हितेभ्यः, लोक-प्रदीपेभ्यः, लोक-प्रद्योतकरेभ्यः
।।४।।
લોકમાં જેઓ ઉત્તમ છે તેઓને, લોકના નાથોને, લોકનું હિત કરનારાઓને, લોકને વિશે પ્રકાશ કરનારા પ્રદીપકોને, લોકના પ્રત્યે પ્રદ્યોત કરનારાઓને,
अभय-दयाणं, चक्खु-दयाणं, मग्ग-दयाणं, सरण-दयाणं, बोहि-दयाणं ।।५।। अभय-देभ्यः, चक्षु-देभ्यः, मार्ग-देश्य, शरण-देभ्यः, बोधि-देभ्यः ।।५।। સર્વ જીવોને અભય આપનારાઓને, શ્રદ્ધારૂપી નેત્ર આપનારાઓને, માર્ગ આપનારાઓને, શરણ આપનારાઓને, બોધિ આપનારાઓને,
धम्म-दयाणं, धम्म-देसयाणं, धम्म-नायगाणं, धम्म-सारहीणं, धम्म-वरचाउरंत-चक्कवट्टीणं ॥६॥
धर्म-देभ्यः, धर्म-देशकेभ्यः, धर्म-नायकेभ्यः, धर्म-सारथिभ्यः, धर्म-वर-चातुरन्तचक्रवर्तिभ्यः ।।६।।