________________
२८५
૨૮૧
શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર અવય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : सिद्धाणं बुद्धाणं, पार-गयाणं परंपर-गयाणं । सिद्धेभ्यः बुद्धेभ्यः, पार-गतेभ्यः परम्पर-गतेभ्यः । સિદ્ધ થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારના પારને પામેલા, પરંપરાથી મોક્ષને પામેલા.
लोअग्गमुवगयाणं, सव्व सिद्धाणं सया नमो ।।१।। लोकाग्रं उपगतेभ्यः, सर्व-सिद्धेभ्यः सदा नमः ।।१।। લોકના અગ્ર ભાગને પામેલા (એવા) સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । यः देवानां अपि देवः, यं देवाः प्राञ्जलयः नमस्यन्ति । જે દેવોના પણ દેવં છે, જેમને દેવો પણ બે હાથ જોડી નમે છે. देवदेव-महिअं तं महावीरं सिरसा वंदे ।।२।। देवदेव-महितं तं महावीरं शिरसा वन्दे ।।२।। (જ) દેવોના દેવ-ઈન્દ્રથી પૂજાયેલા તે મહાવીર સ્વામી ભગવાનને હું મસ્તક નમાવી વંદન કરું છું. जिणवर-वसहस्स वद्धमाणस्स इक्को वि नमुक्कारो । जिनवर-वृषभाय वर्द्धमानाय एकः अपि नमस्कारः । - જિનોમાં વૃષભ તુલ્ય વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર. नरं व नारिं वा संसार-सागराओ तारेइ ।।३।। नरं वा नारी वा संसार-सागरात् तारयति ।।३।। પુરુષને અથવા સ્ત્રીને સંસાર-સાગરથી તારે છે. lill उजिंतसेल-सिहरे जस्स दिक्खा नाणं निसीहिआ । उज्जयन्तशैल-शिखरे, यस्य दीक्षा ज्ञानं नैषेधिकी । - ઉજ્જયંત પર્વતના (ગિરનારના) શિખર ઉપર જેમનાં દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયાં છે.
धम्म-चक्कवटिं तं अरिट्ठनेमि नमसामि ।।४।। तं धर्म-चक्रवर्तिनं अरिष्टनेमि नमस्यामि ।।४।। ધર્મના ચક્રવર્તી એવા તે નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. જો