________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૫૫
હું (તે સિદ્ધ એવા) જિનમતને નમસ્કાર કરું છું. देवं-नाग-सुवन्न-किन्नर-गण-स्सन्भूअ-भावचिए संजमे सया नंदी
વ-ના-સુવર્ણ-કિન્નર--સંસ્કૂત-ભાવતે સંયને તે નિશ્વિ (આવા પ્રકારનો જિનમત હોતે છતે) દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો, કિન્નરો આદિના સમુદાયથી સાચા ભાવે પૂજાયેલ એવા સંયમમાં સદા વૃદ્ધિ થાય છે. વળી તે જિનમત કેવો છે ? जत्थ लोगो पइट्ठिओ યત્ર ટો: પ્રતિષ્ઠિત જેમાં લોક=જ્ઞાન કારણરૂપે પ્રતિષ્ઠિત છે. (તથા) तेलुक्क-मयासुरं इणं जगम् (जत्थ पइटिओ) . त्रैलोक्य-मासुरं इदं जगत् (यत्र प्रतिष्ठितः) .
ત્રણ લોકના મનુષ્ય તથા (સુર) અસુરાદિના આધારરૂપ આ જગત (જેમાં શેયરૂપે રહેલું છે એવો જિનમત છે)
विजयओ धम्मो सासओ वड्डउ , विजयतः धर्मः शाश्वतः वर्धतां (મિથ્યાવાદીઓનો) વિજય કરાવવાપૂર્વક ધર્મ (શ્રુતધર્મ) સદા વૃદ્ધિ પામો. धम्मुत्तरं वड्डउ ।।४।। धर्मोत्तरं वर्धताम् ।।४।। (ચારિત્ર) ધર્મની ઉત્તરમાં (પણ) ધર્મ (શ્રતધર્મ) વધો. Iકા. વિશેષાર્થ :
પુરવર-રીવણે, થાયરૂસંડે ય નંબૂવીવે ય - પુષ્કરવર નામના અર્ધા દ્વીપમાં, ધાતકીખંડમાં અને જંબુદ્વીપમાં.
તિર્થાલોકની રચના, મધ્યમાં થાળીના આકારવાળા દ્વીપ અને પછી પછી ચૂડીના આકારવાળા સમુદ્રો તથા દ્વીપો વડે થયેલી છે એટલે પ્રથમ દ્વીપ-જમીન છે, તેની આસપાસ સમુદ્ર છે, તેના પછી દ્વીપ-જમીન છે, તેના પછી સમુદ્ર છે અને તેના પછી પાછી જમીન છે વગેરે. આ રચના મુજબ તિÚલોકની વચમાં જંબૂ નામનો દ્વીપ છે કે જેની મધ્યમાં મેરુ નામનો એક મહાન પર્વત