________________
to
વડ્ઝ ન
લબ્ધિ અને ગુણની ઉપલબ્ધિ વચ્ચે વ્યાપ્તિસંબંધ નથી. ‘જ્યાં જ્યાં શંખની ઉપલબ્ધિ હાય છે ત્યાં ત્યાં શ્વેતગુણની ઉપલબ્ધિ હોય છે અને જ્યાં જ્યાં શ્વેતગુણની ઉપલબ્ધિના અભાવ હાય છે ત્યાં ત્યાં શંખની ઉપલબ્ધિના અભાવ હોય છે' આવા વ્યાપ્તિસબંધ શંખદ્રવ્યોપલબ્ધ અને શ્વેતગુણાપલબ્ધિ વચ્ચે છે જ નહિ. ધૂમ અગ્નિ વિના હોતા નથી પરંતુ ધૂમની ઉપલબ્ધિ તા અગ્નિની ઉપલબ્ધિ વિના સ ંભવે છે. તેવી જ રીતે શંખ શ્વેતગુણ વિના. તા નથી, પરંતુ શંખની ઉપલબ્ધિ તા શ્વેતગુણની ઉપલબ્ધિ વિના સંભવે છે. આમ, શ્વેતગુણ શંખનું નિયત લક્ષણ હેાવા છતાં અર્થાત્ શંખ શ્વેતગુણ વિનાના કદીય ન હાવા છતાં, શ્વેતગુણની ઉપલબ્ધિ વિના શ`ખની ઉપલબ્ધિ અને પરિણામે શંખનું અસ્તિત્વ સંભવે છે. તેથી શ્વેતગુણની અનુપલબ્ધિ શંખના કે શ ંખની ઉપલબ્ધિના અભાવ પુરવાર કરી શકે નહિ.૨૦
માની લો કે દ્રવ્યની ઉપલબ્ધિ સદા, ગુણની ઉપલબ્ધિ સાથે જ થાય છે, અર્થાત્ ગુણની ઉપલબ્ધિ વિના દ્રવ્યની ઉપલબ્ધિ કદીય થતી નથી. પરંતુ આને આધારે દ્રવ્ય ગુણથી અભિન્ન છે એવા નિ ય ન બાંધી શકાય. ઘટરૂપની ઉપલબ્ધિ આલારૂપની ઉપલબ્ધિ વિના કદીય થતી નથી પણ તેથી ઘટરૂપ અને આલાકરૂપને અભેદ તા વિરોધી સ્વીકારતા નથી. વિરેાધી ઘટરૂપ અને આલાકરૂપને ભિન્ન જ માને છે. આમ દ્રવ્યની ઉપલબ્ધિ સદા ગુણની ઉપલબ્ધિ સાથે જ માનીએ તે પણ દ્રવ્યના ગુણાની સાથે અભેદ સિદ્ધ થતા નથી.૨૧
(૮) દ્રવ્યના ગુણની સાથે અભેદ નથી કારણ કે દ્રવ્ય અને ગુણના ધર્મો ભિન્ન છે, પરસ્પર વિરોધી છે. તેમના ધર્માં પરસ્પર વિરોધી છે તે નીચેની આબતા ઉપરથી સિદ્ધ થાય છે. દ્રવ્ય શંખની ઉપલબ્ધિ વખતેય તેના ગુણાતી અનુપલબ્ધિ સભવે છે, દ્રવ્યના અભિધાન વખતેય ગુણનું અભાન ન હોવું સભવે છે, દ્રવ્યના નિષેધ વખતેય તેના ગુણાના અનિષેધ સભવે છે, વગેરે ૨૨
(૯) દ્રવ્ય અને ગુણુના અભેદ માનવામાં આવે તે દૂરથી અને નજીકથી વસ્તુને જોતાં અસ્પષ્ટ અને સ્પષ્ટ ગ્રહણ યા પ્રતીતિનેા જે ભેદ પડે છે તેને ખુલાસા નહિ થઈ શકે,૨૩
વૈશેષિકા અને તૈયાયિકા દઢતાપૂવ ક ગુણાથી અતિરિકત દ્રવ્ય છે એની
આમ સ્થાપના કરે છે.