________________
ન્યાયદર્શન
૪૪૯
પ્રથમ અધ્યાય
સેાળ પદાર્થાની ગણના; પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ આ ચાર પ્રમાણેાનુ' લક્ષણ; પ્રમેયનું લક્ષણ તેમ જ તેને વિભાગ; આત્મા, શરીર, ઇન્દ્રિય, અથ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ (પુનજન્મ), ફળ, દુ:ખ અને અપવગ^(મેાક્ષ)નું સામાન્ય નિરૂપણ; સંશય, પ્રયેાજન, દૃષ્ટાન્ત અને સિદ્ધાંતનું નિરૂપણ; પ્રતિજ્ઞા વગેરે અવયવાની સમજૂતી; તક અને નિયની સમજૂતી; વાદ, જપ અને વિતંડાનાં લક્ષણ; હેત્વાભાસના ભેદો; ત્રિવિધ છલનુ લક્ષણ; જાતિ અને નિગ્રહસ્થાનનું સામાન્ય નિરૂપણ. આમ પ્રથમ અધ્યાયમાં ન્યાયના સેાળેય પદાર્થાનું સામાન્ય નિરૂપણ છે.
-
બીજો અધ્યાય • આ અધ્યાયમાં સંશય, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દની બાબતમાં ઊતી શંકાઓ અને તેમનું સમાધાન છે. વળી, આ અધ્યાયમાં શબ્દની અનિયંતા પુરવાર કરવામાં આવી છે તેમ જ વ્યક્તિ, આકૃતિ અને જાતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ત્રીજો અધ્યાય——જેમ બીજા અધ્યાયમાં પ્રમાણપરીક્ષા છે તેમ ત્રીજા અધ્યાયમાં પ્રમેયપરીક્ષા છે. આ અધ્યાયમાં ઇન્દ્રિયચૈતન્યવાદ, શરીરાત્મવાદ આદિ મતાનુ ખંડન છે. આત્માના નિત્વની સ્થાપના, ઇન્દ્રિય અને વિષયના ભૌતિકત્વની સ્થાપના અને બુદ્ધિ-મનની પરીક્ષા પણ આ અધ્યાયમાં છે.
11
ચેાથેા અધ્યાય આ અધ્યાયમાં પ્રવૃત્તિ અને દોષની, દુઃખ અને અપવર્ગીની સમીક્ષા છે. આ અધ્યાયમાં પ્રાવાદુક મતાની આલોચના છે અને અવયવ-અવયવીની ચર્ચા છે.
પાંચમા અધ્યાય આ અધ્યાયમાં જાતિના ચોવીસ ભેદ અને નિગ્રહસ્થાનના બાવીસ ભેદ સમજાવવામાં આવ્યા છે.
પાદટીપ
૧ પ્રમાળર્થવરીક્ષળ ન્યાયઃ । ન્યામાં છુ. ૬. શ્. ।
२ तस्य पञ्चावयवाः प्रतिज्ञादयः समूहमपेक्ष्यावयवा उच्यन्ते । तेषु प्रमाण समवायः, આગમ: પ્રતિજ્ઞા, હેતુરનુમાનમ્ , કાહર ં પ્રત્યક્ષમ્, ઉપનયમુવમાનમ્। સર્વેषामेकार्थसमवाये सामर्थ्य प्रदर्शनं निगमनमिति । सोऽयं परमो न्याय इति । न्याय મારા
૪. ૨૯