________________
૪૨૭
વૈશેષિકદન પટ છે, અનુયેગી તખ્તઓ છે અને પ્રતિયોગિતાને અવરછેદક સંબંધ સમવાય છે.
પ્રાગભાવ અને પ્રવંસાભાવની બાબતમાં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનો તેમ જ અનુયોગિતાવચ્છેદક ધર્મને વિચાર કરવો જરૂરી છે.
પ્રાગભાવને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ ક્યા છે તેને ઉદાહરણ દ્વારા સમજીશું. જ્યારે તન્દુઓમાં પટનો પ્રાગભાવ છે એમ કહીએ છીએ ત્યારે પ્રશ્ન ઊઠે છે કે પ્રસ્તુત તસ્તુઓમાં અમુક જ પટના પ્રાગભાવની વાત કરવામાં આવે છે કે બધા જ પટના પ્રાગભાવની વાત કરવામાં આવે છે. બધા જ પટોને પ્રાગભાવ તે તન્દુએમાં નથી. અસ્તિત્વ ધરાવતા પટોને પ્રાગભાવ તે તંતુઓમાં છે એમ કહી શકાય. જ નહિ. જે અસ્તિત્વ ધરાવતું હોય તેને પ્રાગભાવ કે ? તે શું અનુપન્ન. પટને પ્રાગભાવ તે તખ્તઓમાં છે એમ કહીશું ? ના, બધા જ અનુત્પન્ન. પટનો પ્રાગભાવ તે તન્દુઓમાં નથી. તે તન્દુઓમાં તે તે જ અનુત્પન્ન પટને. પ્રાગભાવ છે જે તે તન્દુઓમાંથી જ ઉત્પન્ન થવો સંભવે છે. જે પ્રસ્તુત તતુઓ નીલ હોય તે અનુત્પન્ન નીલ પટનો જ પ્રાગભાવ તે તન્દુઓમાં છે એમ કહેવાય. પરંતુ અહીં પણ પ્રશ્ન જાગે કે શું બધા જ અનુત્પન્ન નીલ પટનો પ્રાગભાવ તે તતુઓમાં છે ? ના, તે તતુઓમાંથી જે નીલ પટ ઉત્પન્ન. થે સંભવે છે તેને જ તે તંતુઓમાં પ્રાગભાવ છે. અમુક જ નીલ પટ તેમાંથી. ઉત્પન્ન થવો સંભવે અને બીજે નીલ પટ કેમ નહિ ?, તેમ છે કારણ કે તતુઓ ૧૨૦ આંકના છે એટલે તેમાંથી ૧૨૦ આંકન જ નીલ પટ ઉત્પન્ન થો સંભવે –બીજા આંકનો નીલ પટ નહિ. છેવટે આને અર્થ એ થશે કે પ્રસ્તુત તંતુઓમાં જે પટને પ્રાગભાવ અભીષ્ટ છે તે, તે તન્દુઓમાંથી જ ઉત્પન્ન થવાને ગ્ય એક જ પટવ્યક્તિને છે. આ ચર્ચા ઉપરથી પ્રાગભાવમાં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ કયે છે તે સ્પષ્ટ થાય છે. હવે પ્રાગભાવમાં અનુગિતાવચ્છેદક ધર્મ કહે છે તેનો વિચાર ઉદાહરણ દ્વારા કરી લઈએ. પટપ્રાગભાવમાં પ્રસ્તુત તસ્તુઓમાંથી જ ઉત્પન્ન થવાને એગ્ય જે પટ છે તેને પ્રાગભાવ તે જ તખ્તઓમાં છે—બીજા તખ્તઓમાં નથી. આમ પ્રાગભાવમાં અનુયોગિતાવચ્છેદક ધર્મ શો હોય છે તેનો ખ્યાલ પણ આવી ગયો.
પ્રસ્તુત તતુઓમાં (જેમનામાં હજુ પટ ઉત્પન્ન થયે નથી) બીજા તખ્તઓ-- માંથી જ ઉત્પન્ન થવાને ગ્ય પટને પ્રાગભાવ રહેતું નથી, અર્થાત આ પ્રસ્તુત. તતુઓમાં રહેતા તેમાંથી જ ઉત્પન્ન થવાને વેગ પટનો પ્રાગભાવ અને બીજાં