________________
४०५
પાન
વિશેષનું જ્ઞાન શકય છે ? વિશેષનું જ્ઞાન કેવી રીતે થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રશસ્તપાદ કહે છે કે જેમ સાધારણ માણસને દ્રવ્ય, ગુણ અને કર્મનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે તેમ યેગી પુરુષને વિશેષનું જ્ઞાન પણ પ્રત્યક્ષથી થાય છે. જેવી રીતે સાધારણ માણસને ઘેડા અને બળદ વચ્ચે ભેદ દેખાય છે તેવી જ રીતે રોગીને બે સજાતીય પરમાણુઓ વચ્ચે ભેદ દેખાય છે. યોગીને બે સજાતીય પરમાણુઓ વચ્ચે દેખાતા ભેદનું નિમિત્ત તે તે પરમાણુમાં રહેલે પોતપોતાનો વિશેષપદાર્થ છે. જેમ બે સજાતીય પરમાણુઓ વચ્ચેનો ભેદ યોગીને પ્રત્યક્ષગમ્ય છે તેમ બે મુક્ત આત્માઓ વચ્ચેનો ભેદ તેમ જ મુકત આત્માઓનાં મન વચ્ચેનો ભેદ પણ તેમને પ્રત્યક્ષગમ્ય છે, અને તે ભેદનું નિમિત્ત તે તે દ્રવ્યમાં રહેલે તેને પિતાને विशेष छ.७
પાટીપ' १. नित्यप्रव्यवृत्तयोऽन्त्या विशेषाः। ते खल्वत्यन्तव्यावृत्तिहेतुत्वाद्विशेषा एव । पदार्थ
धर्मसं० पू० ३६ । २ अन्तेऽवसाने वर्तते इत्यन्त्यः, यदपेक्षया विशेषोनास्ति इत्यर्थः। सिद्धान्तमुक्ता०१०। 3 घटादीनां द्वषणुकपर्यन्तानां तत्तदवयवमेदात् परस्परं भेदः। परमाणनां परस्परभेदको _ विशेष एव । सिद्धान्तमुक्ता० १० ।। ४ स तु स्वत एव व्यावृत्तः तेन तत्र विशेषान्तरापेक्षा नास्तीति भावः। सिद्धान्तमुक्ता० १० । भयान्त्यविशेषेष्विव परमाणुषु कस्मान्न स्वतः प्रत्ययव्यावृत्तिः कल्प्यत इति चेत् ? न, तादात्म्यात् । इहातदात्मकेष्वन्यनिमित्तः प्रत्ययो भवति यथा घटादिषु प्रदीपात्, न तु प्रदीपे प्रदीपान्तरात् । यथा गवाश्वमांसादीनां स्वत एवाशुचित्वं तद्योगादन्येषाम् , तथेहापि तादात्म्यादन्त्यविशेषेषु स्वत एव प्रत्ययव्यावृत्तिः, तद्योगात् पर
माण्वादिष्विति । पदार्थधर्मसं० पृ० ७७१ । । अन्यत्रान्त्येभ्यः विशेषेभ्यः । वै० सू० १. २.६. ।।
यथाऽस्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवसंयोगनिमित्ता प्रत्ययन्यावृत्तिर्दृष्टा मौः शुक्लः शीघ्रगतिः पीनककुमान् महाघण्ट इति, तथास्मद्विशिथानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनस्सु चान्यनिमित्ता सम्भवाद् येभ्यो निमित्तेभ्यः प्रत्याधार विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः देशकालविकर्षे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषाः । पदाधर्मसं० पृ०६७९ ।
७