________________
૩૬૦
પદ ન
માંથી ધક્કો આવતાં આ અસર્જનાત્મક ગતિનું સર્જનાત્મક ગતિમાં રૂપાન્તર થાય છે. સૃષ્ટિના અંતે સક્ષેાભથી પરમાણુસ યેાગ નાશ પામતાં જગતના પદાર્થા નાશ પામે છે. આ સક્ષાભથી પરમાણુઓમાં કમ` જન્મે છે અને કથી વેગ જન્મે છે. આ કની પરંપરા અને તે પરંપરાને ચાલુ રાખતા વેગ અંતે પ્રલય દરમ્યાન હોય છે. પ્રલય દરમ્યાન પમાણુમાં રહેલું આ ક પરમાણુએને પ્રચય કરી શકે છે પરંતુ પરમાણુઓના આરંભક સયાગ કરી શકતુ નથી. તેથી આ કતે અસનાત્મક કમ તરીકે આપણે વર્ણવ્યું છે.3
કર્મની લાક્ષણિકતાઓ
(૧) દયમ્-ગુણની જેમ કમ પણ દ્રવ્યમાં જ રહે છે. જેમ ગુણ દ્રવ્ય વિના એકલા પ્રાપ્ત થતા નથી તેમ કમ પણ દ્રવ્ય વિના એકલુ પ્રાપ્ત થતુ નથી. પરંતુ ગુણ અને કમ વચ્ચે એક ભેદ છે. સંયેાગ જેવા કેટલાક ગુણ અનેકદ્રવ્યાશ્રિત છે, અર્થાત્ તેએ એક સમયે એક જ દ્રવ્યમાં રહેતા નથી. સયાગ કદીય કેવળ એક જ દ્રવ્યમાં રહેતા નથી પરંતુ એ દ્રવ્યામાં જ રહે છે. સયાગ એકદ્રવ્યનિષ્ઠ નથી પરંતુ દ્વિષ્ઠ છે. ઉદાહરણા, પુસ્તક અને ટેબલના સંચાગ લા. અહીં સયેાગ કેવળ પુસ્તક અથવા કેવળ ટેબલમાં નથી પર ંતુ ઉભર્યાન છે. પરંતુ ક'ની વાત જુદી છે. કમ` સદા એદ્રવ્યનિષ્ઠ જ હેાય છે. કેાઈ પણ કમ અનેકદ્રવ્યનિષ્ઠ નથી. અર્થાત્ એક કમ એક જ ' દ્રવ્યમાં રહે છે, અનેક દ્રવ્યામાં નહિ. કાઈ પણ ક` એવું નથી જે એક સમયે અનેક દ્રવ્યોમાં રહેતુ હોય.૪ એક કને એક સમયે અનેક દ્રવ્યામાં રહેતું માની શકાતું નથી, કારણ કે જે ક્રિયાથી એક દ્રવ્યનુ` સ્થાનાંતર થાય છે તે જ ક્રિયાથી બીજા દ્રવ્યનુ સ્થાનાંતર થતું જણાતું નથી.
વળી, એક જ સમયે એ કમાં એક દ્રવ્યમાં રહી શકતાં નથી.પ જો એક જ સમયે એ કમેĆતે એક દ્રવ્યમાં રહેતાં માનવામાં આવે તે નીચે જણાવેલી આપત્તિ આવે. જો આ મે કર્યાં પરસ્પર વિરુદ્ધ હોય તે તેઓ એકબીજાને પ્રતિરોધ કરે અને પરિણામે કમ હોવા છતાં તેમના આશ્રયભૂત દ્રવ્યના સ ંયુક્ત આકાશપ્રદેશથી વિભાગ ન થાય અને અન્ય આકાશપ્રદેશ સાથે સયેાગ ન થાય,
આ પરિસ્થિતિ ઈષ્ટ નથી કારણ કે ક`તે તેા તેના આશ્રયભૂત દ્રવ્યના સયાણવિભાગની ઉત્પત્તિમાં નિરપેક્ષ કારણ તરીકે કણાદે વષ્ણુ બ્યું છે. ! જો વિરુદ્ધ એ કમને બદલે અવિરુદ્ધ એ કમને એક સમયે એક દ્રવ્યમાં રહેતાં માનીએ તો એ એમાંથી એક જ કમ' સ્વાશ્રયભૂત દ્રવ્યને અભિમત આકાશપ્રદેશ સાથે