________________
વષિન
3G
કારણ માનવું જોઈ એ નહિ. સયાગ હાવા છતાં ક્રિયા ન હેાય તેા વિભાગ ઉત્પન્ન થતા નથી.૧૭૨ વિભાગની પહેલાં સયોગ અવશ્ય હોય છે પરંતુ સ ંયાગ વિભાગનું કારણ નથી.
સંચાગની જેમ વિભાગના પણ ઉત્પત્તિની દૃષ્ટિએ ત્રણ પ્રકાર છે--અન્યતરકમ જ, ઉભયકમજ અને વિભાગજ.૧૭૩
અન્યતરક જ વિભાગ—સયાગી એ દ્રવ્યોમાંના એક દ્રવ્યની ક્રિયાથી જ્યારે તે એ દ્રવ્યોમાં વિભાગ ઉત્પન્ન થાય ત્યારે તે વિભાગને અન્યતરકમ જ વિભાગ કહેવામાં આવે છે. ઉદાહરણા, સંયુક્ત પ ંખી અને વૃક્ષના ુઠાને જે વિભાગ થાય છે તે કેવળ પ`ખીની ક્રિયાથી થાય છે. ઢુંઢા ઉપર બેઠેલું પખી ઊડી જાય છે એટલે વિભાગ થાય છે. અહીં` ક્રિયા પ ંખીમાં થઈ, ઝાડનું હું તે સ્થિર છે. ૧૭૪
ઉભયકમ જ વિભાગ—સ ચેાગી એય દ્રવ્યાની ક્રિયાથી જ્યારે તે એ દ્રવ્યામાં વિભાગ ઉત્પન્ન થાય છે ત્યારે તે વિભાગને ઉભયકમ જ વિભાગ કહેવામાં આવે છે. ઉદાહરણાં, બે ભેગા થયેલા મત્લાના જે વિભાગ થાય છે તે ઉભયકમ જ વિભાગ છે. અને મત્લા પાછા હટી પાત પેાતાને સ્થાને જાય છે એટલે તેમાં વિભાગ થાય છે. આમ અહીં મે મત્લાના વિભાગનું કારણ એ મલેાની ક્રિયા છે. ૧૭૫
વિભાગજ વિભાગ—જે વિભાગનું કારણ ક નહિ પણ વિભાગ છે તે વિભાગને વિભાગજ વિભાગ કહેવામાં આવે છે. વિભાગજ વિભાગના બે પ્રકારા છે—(૧) કારણમાત્રવિભાગજ વિભાગ (૨) કારણાકારણવિભાગજન્ય કાર્યાંકા - વિભાગ ૧૭૬
કારણમાત્રવિભાગજ વિભાગ – અવયવીના(=કાય દ્રવ્યના) સમવાયિકારણ અવયવેામાં (–કારણુદ્રવ્યમાં) ક્રિયા ઉત્પન્ન થાય છે. તે ક્રિયાને પાિમે અવયવીના (=કાય દ્રવ્યના) ઉત્પાદક અવયવસયેાગનેા નાશ કરનાર અવયવવિભાગ ઉત્પન્ન થાય છે. અવયવાન વિભાગ થતાં અવયવાના સ ંયોગને નાશ થાય છે. અવયવાના સંચાગના નાશ થતાં અવયવીના નાશ થાય છે. અવયવીને નાશ થયા પછી જ જે આકાશપ્રદેશ સાથે અવયવા સંયુક્ત હતા તે આકાશપ્રદેશાથી તેમના વિભાગ થાય છે. અવયવાના આકાશથી આ વિભાગ અવયવાના પરસ્પર વિભાગથી ઉત્પન્ન થાય છે. વયવાના પરસ્પર વિભાગ તેમના આકાશ સાથેના વિભાગનું
૧. ૨૨