________________
વૈશેષિકન
૩૩૫
સંયોગનેં અવ્યાપ્યવૃત્તિ માનતાં એક ખીજી જટિલ સમસ્યા ઊભી થતી આપણુને જણાય છે. તે એ કે એ અણુઓ વચ્ચે સયે ન્યાય-વૈશેષિક અનુસાર અવ્યાપ્યવૃત્તિ જ છે, આમાંથી એવું ફલિત થશે કે અણુએ નિરશ (=નિરવયવ) નથી; આને પરિણામે પરમાણુનુ પરમાણુપણું જ અશકય બની જશે. જો ન્યાય-વૈશેષિકા પરમાણુને નિરશ (=નિરવયવ) સ્વીકારે છે તે એ પરમાણુના સયેાગને તેમણે વ્યાપ્યવૃત્તિ સ્વીકારવા જોઈ શે. જો ન્યાય-વૈશેષિક એ પરમાણુને સંયોગ વ્યાપ્યવૃત્તિ સ્વીકારે તે રણુક પોતે જ અણુમાત્ર (અણુપરિમાણુ) બની જાય.૧૬૨ અહીં એ નોંધવું રસપ્રદ થશે કે ન્યાય-વૈશેષિક ચક્ષુકને અણુપરિમાણ માને છે જ. જે દેષ એ અણુઓના સંચાગને અવ્યાપ્યવૃત્તિ માનતાં આવે છે તે દોષ અણુપરિમાણુ એ દ્રષણુકાના સયોગને અવ્યાપ્યવૃત્તિ માનતાં નહિ આવે કારણ કે ન્યાય-વૈશેષિકા અણુપરિમાણુ ચણુકને સાંશ માને છે. અલબત્ત, ન્યાય-વૈશેષિક દ્વણુકને સાંશ માનવા છતાં અણુપરિમાણુ માને છે. તે એક વિચિત્રતા તા છે જ, પર ંતુ તે વિચિત્રતાને તેમણે સિદ્ધાન્તમાં સ્વીકારેલી છે. આ બધુ હેાવા છતાં ન્યાય-વૈશેષિકાસ યોગને નિશ્પવાદપણે અવ્યાપ્યત્તિ જ માને છે.
આપણે જોઈ ગયા કે ફેટલાક સયોગ કર્માંતે ઉત્પન્ન છે. કમ ના હેતુભૂત સંયોગના બે ભેદ છે-અભિધાત અને તાદન. અભિધાત એ એવા સ યોગ છે કે જેનાથી સ યોગી દ્રવ્યોમાં ઉત્પન્ન થયેલુ કમ તેમના વિભાગનુ જનક અને છે. નાદન એ એવા સંયોગ છે કે જેનાથી સંયોગી દ્રવ્યોમાં ઉત્પન્ન થયેલું ક" તેમના વિભાગનું જનક બનતું નથી.૧૬૩
(૨૨) વિભાગ–વિભક્તપ્રતીતિ આપણને થાય છે. આ આનાથી વિભક્ત છે’ એવી પ્રતીતિ વિભક્તપ્રતીતિ છે. આ પ્રતીતિ વિભાગ નામને સ્વતંત્ર ગુણ માન્યા વિના ઘટતી નથી.૧૬૪ તેથી વિભાગ સ્વતંત્ર ગુણ છે.
સંયોગાભાવવિભક્તપ્રતીતિને જનક નથી, કારણ કે રૂપ અને રસમાં સયોગાભાવ છે તેમ છતાં રૂપ રસથી વિભક્ત છે' એવી વિભકતપ્રતીતિ દી આપણને થતી નથી.૧૬પ
દ્રવ્યોના સંયોગના અભાવ વિભતપ્રતીતિના જનક છે એમ પણ નહિ માની શકાય કારણ કે કાણુદ્રવ્ય અવયવ અને કાયદ્રવ્ય અવયવીમાં સયોગાભાવ છે તેમ છતાં ‘કારદ્રવ્ય અવયવ કાર્ય દ્રવ્ય અવયવીથી વિભકત છે” એવી