________________
વૈશેષિક દર્શન
૩૩
રહેતું માનવામાં આવે અને અવયવીમાં (પક્ષીમાં) નહિ તે તે જ રીતે પગ . અવયવ પોતે પણ પોતાના અવયવોની અપેક્ષાએ અવયવી હોઈ કમને પગમાં નહિ પણ પગના અવયવોમાં રહેતું માનવું જોઈએ અને આ જ ક્રમે વિચારતાં તે નિરવયવ અણુઓમાં જ કર્મ રહી શકે અને કેઈ અવયવીમાં કર્મ રહી શકે જ નહિ. દેખીતી રીતે જ આ સ્થિતિ વિચિત્ર અને અસ્વીકાર્ય છે.૧૪૪
સંગજ સંયોગનું સાચું ઉદાહરણ તે નીચે પ્રમાણે છે. જ્યારે બે તંતુઓનો વેમ સાથેનો સંગ પટ સાથે તેમને સંગ ઉત્પન્ન કરે છે ત્યારે સંગજન્ય સંયોગ ઉત્પન્ન થાય છે. આ ઉદાહરણમાં સૌ પ્રથમ બે તંતુઓનો
મ સાથે સંગ થાય છે, પછી જ્યારે તે બે તંતુઓને સંગ થતાં પટ ઉત્પન્ન થાય છે ત્યારે તે પટને પણ પેલા વેમ સાથે સંયોગ થાય છે. અહીં બે તંતુઓને સંયોગ પટ ઉત્પન્ન કરે છે, જ્યારે બે તંતુઓનો વેમ સાથે સંયોગ પટ-વેમસંયોગ ઉત્પન્ન કરે છે. પેટ સાથેનો તેમને સંયોગ કર્મજન્ય નથી. પરંતુ અન્ય સંયોગજન્ય છે. તેથી તે સંયોગ જ સંયોગ છે.૧૪પ તેને કારણઅકારણસ ગપૂર્વક તરીકે વર્ણવવામાં આવે છે, કારણ કે તે કારણ (તંતુ) અને અકારણ (=વેમ) વચ્ચેના સંયોગથી ઉત્પન્ન થાય છે. અહીં કાર્ય(=પટ)નો અકાર્ય(=વેમ) સાથેને સંગ કારણ (=સંતુ) અને અકારણ (=વેમ) વચ્ચેના સંગથી ઉત્પન્ન થાય છે. આ સંગ સંગ કાર્ય (પટ) અને અકાય (=વેમ) વચ્ચે હોઈ તે તેમની અંદર સમવાય સંબંધથી રહે છે. તેથી તેને કાર્ય અકાર્યગત૧૪૭ તરીકે વર્ણવવામાં આવે છે.
સંગજ સંગ એક સંગથી, બે સંગોથી અથવા બહુ સંગોથી. ઉત્પન્ન થાય છે. ૧૪૮ એક સંયોગથી બે સંગેની ઉત્પત્તિ પણ થાય છે.૧૪૯ આ બધાનાં ઉદાહરણ આપવાનું વિસ્તાભયે ટાળ્યું છે.
શું બધા જ સંગે જન્ય (=અનિત્ય) છે કે પછી અજ (=નિત્ય) સંગે પણ સંભવે છે? વૈશેષિકે અજ સંયોગ સ્વીકારતા નથી. પ્રશસ્તપાદ, સ્પષ્ટપણે જણાવે છે કે સૂત્રકારે જેમ નિત્ય અણુપરિમાણ(પારિમાંડલ્ય)ને ઉલ્લેખ કર્યો છે તેમ નિત્ય સંયોગનો ઉલ્લેખ નથી કર્યો. જે તેમને નિત્ય સંગ સ્વીકાર્યું હોત તે તેમણે તેને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો જ હેત.૫૦
કઈ શંકા ઊઠાવી શકે કે પરમાણુ અને વિભુ દ્રવ્ય (કહો કે આકાશ) વચ્ચેનો સોગ તે નિત્ય જ હોય કારણ કે તે બંને નિત્ય છે અને કદી અપ્રાપ્ત . (=અસંબદ્ધ) હેતાં નથી. કણાદે નિત્ય સંયોગને ઉલેખ નથી કર્યો તે તેમની