________________
૧૬
પડદન
અવયવીરૂપ દ્રવ્યમાં રહેનારી ‘એક’સંખ્યા અનિત્ય છે અને અવયવીને નાશ થતાં તેને નાશ થાય છે. અવયવીગત ‘એક’સંખ્યાની ઉત્પત્તિમાં તે અવયવીના પ્રત્યેક અવયવમાં રહેલી ‘એક’સંખ્યા અસમવાયિકારણ છે. ૯
કેટલાક દારા નિકા પ્રત્યેક દ્રવ્યગત એક’સંખ્યાને તે દ્રવ્યના સ્વરૂપથી ભિન્ન ગણતા નથી, તે તેને સ્વરૂપાભેદ તરીકે જ સ્વીકારે છે.૧૦૦ પરંતુ તેમને આ મત ખરાબર નથી, કારણ કે તેમ માનતાં એક’સંખ્યા એક જ દ્રવ્યને વિશેષગુણ બની જાય. પરંતુ તે વિશેષગુણ નથી પણ સાધારણગુણ છે. ઉદાહરણા, અમુક ઘટગત એક’સંખ્યા જો તે ઘટના સ્વરૂપાભેદરૂપ જ હોય તા ઘટનું સ્વરૂપ ઘટદ્રવ્ય હાઇને એક’સંખ્યાના અર્થ ઘટદ્રવ્ય થાય, તેથી ઘટદ્રવ્ય સિવાય કાઈ પણ અન્ય દ્રવ્યની અંદર—કહેા કે પાંની અંદર← ત રહે અને પરિણામે ઘટદ્રવ્યમાં જ એક’સ ંખ્યાની પ્રતીતિ થાય અને બીજા કોઈ દ્રવ્યમાં એક’સંખ્યાની પ્રતીતિ ન થાય. પરંતુ વસ્તુસ્થિતિ તે એવી છે કે ઘટની પ્રતીતિ અને ઘટસ્વરૂપની પ્રતીતિ ઘટમાં જ થાય છે જ્યારે ‘એક’સંખ્યાની પ્રતીતિ તેા ઘર, પટ, વગેરે બધાં દ્રવ્યામાં સાધારણપણે થાય છે. તેથી ‘એક’સંખ્યાને દ્રવ્યના સ્વરૂપથી અભેદમાત્ર નથી અર્થાત્ ‘એક’સંખ્યા કેવળ દ્રવ્યસ્વરૂપ નથી. તે દ્રયસ્વરૂપથી અતિક્તિ દ્રવ્યમાં રહેતા ગુણ છે.૧૦૧
અનેકદ્રવ્યા સંખ્યાએ એ’થી માંડી પરાધ સુધીની છે. વસ્તુતઃ પરાધ થી આગળ પણુ સંખ્યાની કલ્પના થઇ શકે છે. પરંતુ ન્યાય-વૈશેષિકા પરાધ સુધી જ યત્તાવ્યવહાર માને છે.૧૦૨ તેથી તે પરા થી આગળ સંખ્યાની કલ્પના કરતા નથી. અનેકદ્રવ્યા સંખ્યાએ અનિત્ય જ છે. તેઓ તેમના આશ્રયભૂત દ્રવ્યમાં કેવળ ત્રણ ક્ષણ જ રહે છે. આ સંખ્યા દ્રષ્ટા વ્યક્તિની ‘અપેક્ષાબુદ્ધિ'થી બાથ બ્યામાં ઉત્પન્ન થાય છે. આ સંખ્યાઓની ઉત્પત્તિને અને નાશને! ક્રમ નીચે જણાવીશું.
આ સંખ્યાાની ઉત્પત્તિ અને નાશને ક્રમ નિરૂપતાં પહેલાં તેમની બાબતમાં વિરાધીઓએ ઊઠાવેલી એક શંકાનું સમાધાન કરી લઈ એ. વિરેધી જણાવે છે કે અનેકદ્રવ્યા સંખ્યા બ્યાના સ્વરૂપને ભેદમાત્ર છે. એ ધડાગત ‘એ’સંખ્યાના અથ એટલા જ કે આ ઘડાનુ સ્વરૂપ આ ઘડાથી જુદું છે.’ આમ અનેકદ્રવ્યા સંખ્યા સ્વરૂપભેદમાત્ર છે.૧૦૩ આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકા જણાવે છે કે અનેકદ્રવ્યા સાંખ્યા તે બ્યાના સ્વરૂપભેદથી વિશેષ કઈ જ ન હાય તે! એ સ્વરૂપભેદ એ ધડાઓમાં હાઇને બધી જ અનેકદ્રવ્યા સંખ્યાઓની