________________
વૈશેષિકદ ન
૩૧૧
શબ્દના વિનાશનું કઈ કારણ ન હોય તેા શબ્દનું સતત શ્રવણ થવુ જોઈ એ.પ પરંતુ થતું નથી, માટે શબ્દને વિનાશ થાય છે અને તેના વિનાશનું કઈ કારણ છે જ તે સ્વીકારવું જોઈ એ. શબ્દનિષત્વવાદી હવે એમ કહી શકે તેમ નથી કે શબ્દના અશ્રવણનું કારણ શબ્દના અભિવ્ય જકના નાશ છે અને નિ કે શબ્દના નાશ, કારણ કે આ પહેલાં પુરવાર કરી દેવામાં આવ્યું છે કે શબ્દનાં જે કારણા છે તે ઉત્પાદક કારણા છે અને કેવળ વ્યંજકા નથી.૭૬ વળી, શબ્દના વિનાશનુ કાઈ કારણ ઉપલબ્ધ નથી એમ કહેવું ખાટુ છે. કા શબ્દ કારણશબ્દના નાશનું કારણ છે અને પ્રતિધાતિદ્રવ્યસંયાગ અન્ય શબ્દના વિનાશનું કારણ છે.બ્લ્ડ પ્રતિધાતિદ્રવ્યસંયોગ શબ્દોત્પત્તિના નિમિત્તકારણ વેગા નિરોધ કરે છે અને પરિણામે અન્યશબ્દ આગળ શબ્દને ઉત્પન્ન નથી કરી શકતા અને પોતે નિરુદ્ધ થાય છે (નાશ પામે છે).
(૧૨) શબ્દ પરિણામિનિત્ય પણ નથી. અર્થાત્ એવું કેઈ નિત્ય શબ્દ-દ્રવ્ય નથી જેના વિકારરૂપ ધ્વનિ અને વર્ણાને ગણી શકાય.૭૮ એક ઉદાહરણ લઈ એ. મતિ+અંગ=મય ગ. અહીં ઇા ય થયા છે. જેમ કુ`ડળની બંગડી અને છે તેમ અહીં ા ય થયા નથી. કુંડળ અને બંગડી એ ખે સુવણુ - દ્રવ્યના વિકારે છે, જ્યારે ઇ અને ય એ છે કેઈ શબ્દદ્રવ્યના વિકાર નથી. ૪ અને ય કેવળ ક્ષણિક છે, નિરન્વયવિનાશી છે. ઇ નાશ પામે છે અને તેની જગાએ ય ઉત્પન્ન થાય છે, ઇંગત શબ્દવ્ય વિકાર પામી ઇ–અવસ્થા છેાડી યુ-અવસ્થા પામતું નથી. હકીકતમાં તે ન્યાય-વૈશેષિક મતે શબ્દ દ્રવ્ય જ નથી જેથી તેને પરિણામિનિત્ય ગણી શકાય. તેમને મતે શબ્દ તે ગુણ છે. ગુણના વિકારા સંભવે કે નહિ ગુણુના વિકારા સંભવતા નથી. ગુણને તે નાશ અને તેની જગાએ ખીજા ગુણની ઉત્પત્તિ જ સંભવે. તે પછી રૂપગુણના લાલ, પીળેા વગેરે વિકારા ન કહેવાય ખરું : ના, તે રૂપગુણના વિકારા નથી કારણ એકના નાશ થાય છે અને તેની જગ્યાએ બીજાની ઉત્પત્તિ થાય છે. તેમ છતાં તેમની અંદર રૂપ ક્ષતિ હાવાથી તે બધાંને રૂપ કહેવામાં આવે છે. રૂપત જાતિ ધરાવતું કેાઈ એક નિત્ય રૂપ નથી તે સમજી લેવું જોઈએ. તેવી જ રીતે, કેાઈ ખેાલે છે ત્યારે એક વતા નાશ થાય છે અને તેની જગ્યાએ ખીજે વ ઉત્પન્ન થાય છે. ભેરી વાગે છે ત્યારે પ્રત્યેક઼ ક્ષણે તેના જુદા જુદા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેમ છતાં તે બધામાં શબ્દ જાતિ સમાન હેાઈ તે બધાને શબ્દ કહેવામાં આવે છે. હકીકતમાં તે ક્ષણિક શબ્દોથી અતિક્તિ કોઈ એક નિત્ય શબ્દ નથી જેમાં શત્વ રહેતુ હેાય. જો કેાઈ વ્યક્તિ ‘અ’વણુ