________________
યદર્શીન
શબ્દ શ્રાત્રગ્રાહ્ય છે. તે ક્ષણિક છે. તે સંયાગથી, વિભાગથી કે શબ્દથી ઉત્પન્ન થાય છે.૪૫ નગારા સાથે ક્રૂડના સંયેાગ થવાથી નગારાને જે આકાશપ્રદેશ આગળ આકાશ સાથે સંયેાગ હાય છે તે આકાશપ્રદેશમાં શબ્દ ઉત્પન્ન થાય છે અને પછી શબ્દોની સન્તતિ ચાલે છે;૪૬ શબ્દ ક્ષણિક હાઈ પોતાની ઉત્પત્તિ પછી બીજી ક્ષણે પેાતાના જેવા શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે; આમ સન્તતિમાં પૂ`પૂર્વ શબ્દ કારણ છે અને ઉત્તરાત્તર શબ્દ કાય છે. વૃક્ષની ડાળી થડથી વિભક્ત થાય છે ત્યારે પણ શબ્દ ઉત્પન્ન થાય છે. જ્યારે ડાળીને થડથી વિભાગ થાય છે ત્યારે તેના અમુક આકાશપ્રદેશ આગળ આકાશથી પણ વિભાગ થાય છે. શબ્દ તે આકાશપ્રદેશમાં ઉત્પન્ન થાય છે અને પછી શબ્દની સન્નતિ ચાલે છે. શબ્દસન્તતિમાં આદ્ય શબ્દ સંચાગ કે વિભાગથી ઉત્પન્ન થાય છે. બાકીના બધા ક્રમેાત્પન્ન ક્ષણિક શબ્દો શબ્દજન્ય છે અર્થાત્ પેાતાની અવ્યહિત પૂર્વ રહેલા શબ્દથી ઉત્પન્ન થાય છે.૪૭ આદ્ય શબ્દ પેાતાના કા રૂપ શબ્દથી નાશ પામે છે. અન્ય શબ્દ પેાતાના કારણરૂપ શબ્દથી નાશ પામે છે. અને અધ્યવતી શબ્દો પેાતાના કારણરૂપ શબ્દ તેમ જ પેાતાના કારૂપ શબ્દ અનેયથી નાશ પામે છે.૪૮ શબ્દોને ક્ષણિક માનવા છતાં તેતા નાશ માટે કારણ માનવું એ ક ંઈક વિચિત્ર લાગે છે. પરંતુ ન્યાય-વૈશેષિકાને આ વિચિત્રતાને સ્વીકાર કરવા પડે છે કારણ કે જો તેઓ અહીં નિહેતુક વિનાશ માટે તેા તેમના સ્થાયિદ્રવ્યવાદને ફટકા પડે: વળી, અન્ય શબ્દને તેના કારણથી નાશ પામતા ગણવા તે ખીજી વિચિત્રતા છે. શ્રીધર જણાવે છે કે તેના નાશનું ખીજું કાઈ કારણ ન હેાવાથી તેના ઉત્પાદક કારણને જ તેના નાશનુ કાણુ માનવું પડયું છે.૪૯ શ્રીધરની આ ભાષા ક્ષણિકવાદીઓની ભાષા જેવી જ છે. ક્ષણિકવાદીઓ કહે છે કે જે કારણ વસ્તુને ઉપન્ન કરે છે તે જ તેની ક્ષણિકતા ઉત્પન્ન કરે છે અર્થાત્ ક્ષણિકતા વસ્તુના સ્વભાવ છે અને વસ્તુ પેાતાના સ્વભાવ સાથે જ પેાતાના કારણથી ઉત્પન્ન થાય છે, તેથી તેના નાશ માટે કઈ કારણની જરૂર નથી, ન્યાય-વૈશેષિકને નિહેતુક વિનાશવાદ સ્વીકારવા પાષાય તેમ ન હોવાથી તે અહીં ‘જે ઉત્પાદક કારણ છે તે જ નાશક કારણ છે' એવી ભાષા એટલે છે. પરંતુ તેમની એ ભાષા કેવળ છળ છે. તે ભાષાના અતા ક્ષણિકવાદીએ જે કહેવા માગે છે તે જ થાય. અન્ય શબ્દના નાશના કારણ વિશે ન્યાય-વૈશેષિકને શું કહેવાનુ છે તે તે! સમજયા પરંતુ અન્ય શબ્દ ખીજા શબ્દને કેમ ઉત્પન્ન કરતા નથી? બીજા બધા શબ્દો શબ્દતે ઉત્પન્ન કરે અને અન્ય શબ્દ કેમ ન કરે? આના જવાબ ન્યાય-વૈશેષિકા ા આપે છે ? ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન અનુસાર પ્રતિષ્ઠાતી દ્રવ્ય સાથેના (અન્ય શબ્દને) સયેાગ અન્ત્ય .. શબ્દને
૩૨