________________
ષદન
જેમને આપણે ભૌતિક ગુણો ગણ્યા છે તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, ગુરુત્વ, સ્નેહ, ત્વ, વેગ (સંસ્કારનો એક પ્રકાર) અને સ્થિતિસ્થાપકત્વ (સ ંસ્કારનો એક પ્રકાર) ખરેખર વસ્તુસત્ છે.
૯૬
ગુણાનો પ્રજ્ઞપ્તિસત્–વસ્તુસત્ વિભાગ ન્યાય-વૈશેષિક દર્શનને માન્ય નથી, તેમ છતાં ન્યાય-વૈશેષિકાની ગુણા વિશેની જે માન્યતા છે તેની સાથે તેનો વિસ - વાદ જણાતા નથી. આ વિભાગને અહીં દાખલ કર્યાં છે કારણ કે ન્યાય-વૈશેષિકનો આત્યંતિક ખાદ્યા વાદ કેવા છે તે સમજવામાં તે સહાય કરે છે.
આત્માના ગુણાને આ વિભાગમાં સ્પ`વામાં આવ્યા નથી કારણ કે તેમની બાબતમાં તે વસ્તુસત્ છે કે પ્રજ્ઞપ્તિસત્ એવા પ્રશ્ન પૂછવો જ ખોટા છે.
(૧૩) યાવદ્રવ્યભાવી-અયાવદ્રવ્યભાવી — કેટલાક ગુણા દ્રવ્યના અસ્તિત્વ · સુધી તેમાં અસ્તિત્વ ધરાવે છે. આવા ગુણાને યાવદ્રવ્યભાવી ગુણા કહેવામાં આવે છે. ઉદાહરણાં, પટ જ્યાં સુધી અસ્તિત્વ ધરાવેછેત્યાં સુધી પટનાં રૂપ, પરિમાણુ, ગુરુત્વ, વગેરે ગુણા અસ્તિત્વ ધરાવે છે. આવા ગુણાનો નાશ ત્યારે જ થાય છે જ્યારે તેમના આશ્રયભૂત દ્રવ્યનો નાશ થાય. આ જાતના ગુણાનું પરિવતન એટલે હમેશાં તેમના આશ્રયભૂત દ્રવ્યનું પરિવર્તન. જ્યારે જ્યારે આવા ગુણોનુ પરિવતન ભાસે છે ત્યારે ત્યારે હકીકતમાં તે ગુણોનુ પરિવતન હતુ નથી પણ ગુણો સાથે દ્રવ્યનો નાશ અને નવા ગુણા સાથે નવા દ્રવ્યની પહેલાંના દ્રવ્યની જગ્યાએ ઉત્પત્તિ હોય છે. આ માન્યતામાંથી કેટલાક દૂરગામી કલિતા નીકળે છે. આ ફલિતા ન્યાય-વૈશેષિકના સ્થાયીદ્રવ્યવાદને ક્ષણિકવાદ ભણી ઝૂકતા દર્શાવે છે.
પ્રશસ્તપાદ અનુસાર નીચે ગણાવેલા ગુણા યાવદ્રવ્યભાવી છે અપાકજ રૂપ, સ, ગંધ, સ્પર્શ, પરિમાણુ, એક વસંખ્યા, એકપૃથ, સાંસિંહિક દ્રવ્રત, ગુરુત્વ અને સ્નેહ.૩૨ આ ગુણામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ત્વ, ગુરુત્વ અને સ્નેહ ગુણા એવા છે જેને આપણે ભૌતિક પાસું ધરાવતા અને વસ્તુસત્ તરીકે વણુ`વ્યા છે. બાકીના ત્રણ ગુણાને – પરિમાણુ, એકત્વ અને એકપૃથને - પરાભૌતિક પાસું ધરાવતા આપણે ગણ્યા છે. આ ત્રણમાં પરિમાણ ચૂસ્તપણે વસ્તુસત્ છે. બાકીના એ ગુણા એકવસંખ્યા અને એકપૃથક્ક્ષ દરેક દ્રવ્યમાં સ્થિરરૂપે હોય છે.
-
આ ઉપરથી પ્રાયઃ એ નિણૅય બાંધી શકાય કે જે ગુણાને આપણે વસ્તુસત્ કહ્યા છે તે ગુણા યાવદ્રવ્યભાવી છે અને તેમના પરિવતનને અથ