________________
વૈશેષિકદન
૧૯૯
શરીરમાં જ હોય છે, શરીર બહારના આત્મામાં હાતી નથી. બીજી રીતે કહીએ તે। શરીરાવચ્છિન્ન આત્મામાં જ મુદ્ધિ હાય છે, શરીરથી અનવચ્છિન્ન આત્મામાં પ્રુદ્ધિ હતી નથી. ન્યાયવૈશેષિકા આત્માને વિભુ માને છે. કેાઈ ને પ્રશ્ન થાય કે જો બ્રુદ્ધિ આત્મામાં સદાકાળ ન રહેતી હોય અને આત્માને વ્યાપીને ન રહેતી હોય તેા તેને આત્માને વિશેષગુણ કેમ ગણાય તેને આત્માને વિશેષગુણુ એ અમાં કહેવાય છે કે તે આત્મા સિવાય ખીજા કેાઈ દ્રવ્યમાં રહેતી નથી. શરીરસંબંધને લઈ આત્મામાં વ્રુદ્ધિ ઉત્પન્ન થાય છે અને શરીર છૂટી જતાં આત્મામાં વ્રુદ્ધિ ઉત્પન્ન થતી નથી–પ્રુદ્ધિના અભાવ થાય છે—આ હકીકત ઉપરથી એમ ન કહી શકાય કે ખ્રુદ્ધિ આત્માને ઔપાધિક ગુણ છે; તે ઉપરથી તા એટલું જ કહેવાય કે તે તેને સ્વાભાવિક ગુણ નથી. જે તેને આત્માના ઔપાધિક ગુણ માનવામાં આવે તે તેને અથ એવા પણ થાય કે તે આત્માના પોતાના ગુણ નથી પરંતુ ઉપાધિરૂપ બીજા દ્રવ્યને ગુણ છે અને તે ઉપાધિરૂપ ખીજા દ્રવ્યને ગુણ આત્મા ઉપર ગમે તે કારણે આરેાપાયા છે. ઉદાહરણાથ, દર્પણુ આગળ મૂકેલા લાલ જાસૂદના ફૂલને કારણે દણુ લાલ લાગે છે પણ દર્પણું ખરેખર લાલ નથી. અહીં `ને લાલ રંગ ઔપાષિક કહેવાય છે. ‘ઔપાધિક ગુણ’ને આવેા અથ થતા હોઇ ત્રુદ્ધિને આત્માના ઔપાધિક ગુણ ન ગણી શકાય, તે આત્માના સ્વકીય ગુણ છે ભલે તે સ્વભાવિક ન હોય.
-
te
બુદ્ધિ બ્રુદ્ધિને ઉત્પન્ન કરે છે, તેમ જ સંસ્કારને પણ ઉત્પન્ન કરે છે.૫૯ મુદ્ધિને અને સ ંસ્કારને ઉત્પન્ન કરવામાં બુદ્ધિ કેવળ નિમિત્તકારણ છે. એક આત્માની ત્રુદ્ધિ તે આત્મામાં જ ખ્રુદ્ધિ કે સંસ્કાર ઉત્પન્ન કરે છે; એક આત્માની વ્રુદ્ધિ ખીન્ન આત્મામાં વ્રુદ્ધિ કે સંસ્કાર ઉત્પન્ન કરતી નથી.૬૧ બુદ્ધિનું ગ્રહણ (જ્ઞાન) અન્તઃકરણથી થાય છે.કર
બુદ્ધિના મુખ્ય બે પ્રકાર છે–વિદ્યા અને અવિદ્યા. વિદ્યાના ચાર પ્રકાર છે— પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આ જ્ઞાન. અવિદ્યાનાય ચાર પ્રકાર છે—સંશય વિષયય, અનધ્યવસાય અને સ્વપ્ન. બુદ્ધિના આ બધા પ્રકારાનું નિરૂપણું યથાસ્થાને હવે પછી કરીશું.
૨-૩ સુખ-દુ:ખ—અનુકૂળ વેદન સુખ છે.૪ પ્રતિકૂળ દુ:ખ છે. ૧૫ ઇચ્છિત વિષયની સન્નિધિ, તે વિષય સાથે તે ઇન્દ્રિયના સંચાગ, ધમ અને આત્મમનઃસંયોગ આ બધાં કારણે!
વેદન યા પીડા વિષયની ગ્રાહક સુખને ઉત્પન્ન