________________
૧૬૮
પડદ ન
દક્ષિણની પ્રતીતિ થાય છે. મધ્યાહ્ને સૂર્ય જે તરફ તરાતા નથી તે દેશ અને દ્રષ્ટા વચ્ચે જે દિશા છે તેમાં ઉત્તરની પ્રતીતિ થાય છે.૫૫
દિક્ દ્રવ્ય એક છે, નિત્ય છે, નિરવયવ છે, વિભુ છે. દિક્ અને કાલની તુલના
દિક્ અને કાળ પૂર્વ-પરત વગેરે ગુણાનાં નિમિત્તકારણા છે. બંને દ્રવ્યરૂપ છે. અંતે નિઃશકાર, નિરવયવ અને નિત્ય છે. એમનામાં અનેકતા નથી. એટલે એમની જાતિ (universal) નથી બની શકતી. તે એક હાવાથી વ્યક્તિ જ છે; તેમના વિભાગ ઔપાષિક છે, સ્વભાવિક નથી. તે પછી દિક્ અને કાળ વચ્ચે ભેદ શા છે ? તેમની વચ્ચે જે ભેદ છે તે આ છે—
(૧) દિક્ અને કાળને લઇને આગળ–પાછળની પ્રતીતિએ થાય છે. ઉદાહરણા, ‘ ધરની પાછળ કૂવા છે’, આને જન્મ તા મારી પાછળ થયેલા’. અહીં પાછળ' શબ્દ અંતે વાકયોમાં એક અર્થમાં વપરાયેલા નથી. પ્રથમ વાકયમાં તેના અથ છે પાછલા દિશા ભાગમાં અવસ્થાન' અને બીજા વાકયમાં તેને અ
"
છે ઉત્તર કાળે ઉત્પત્તિ'. એ શક્ય છે કે કૂવા દિશાની દૃષ્ટિએ ધરથી પાછળ હોવા છતાં કાળની દૃષ્ટિએ ધરથી આગળ હોય. આમ દેશસંબંધી અને કાળસંબધી પૌર્વાપય મે જુદા ગુણ છે.
(૨) દ્િ અને કાળ ખતેની અનેકતા ઔપાધિક છે. પરંતુ તેની ઉપાધિઓ જુદા પ્રકારની છે. દિની અનેકતા મૂત દ્રવ્યા(ના સ ંયોગ) ઉપર અવલ ંબે છે. સૂર્યના પૃથ્વી સાથેના વિવિધ સયાગાને આધારે પૂર્વ વગેરે દિશાઓને વ્યવહાર થાય છે, જ્યારે સૂર્યની ગતિને આધારે દિવસ, વર્ષે વગેરે કાળભેદ
થાય છે.
(૩) કાલિક પૂર્વાપરત્ન નિયત હાય છે. અર્થાત્ જે એક વ્યક્તિ ખીજી વ્યક્તિથી નાની છે તે કદીય તેનાથી મેાટી થઈ શકવાની નથી. પૂજ ભાઈ કદીય અનુજ ભાઇથી નાના બની શકવાના નથી. વળી, પૂજ ભાઈ અનુજ ભાઇથી મોટા દરેકની દૃષ્ટિએ છે. અર્થાત્ પૂજ ભાઈ અનુજ ભાઈથી અમુકની દૃષ્ટિએ માટે હાય અને અમુકની દૃષ્ટિએ નાના હાય એ વસ્તુ અશકય છે. કાલિક પૂર્વાપર ક્રમ નિયત છે એવું આના ઉપરથી સ્પષ્ટ થાય છે. પર ંતુ દૈશિક પૂર્વાપરત્ન નિયત નથી. જે વ્યક્તિ બીજી વ્યક્તિથી અત્યારે પૂર્વમાં છે તે જ વ્યક્તિ ખીજે વખતે તે વ્યક્તિથી પશ્ચિમમાં હેાય તે શકય છે. વળી, એક