________________
જીવોને મારતા હતા; મારો છો અથવા મારશો? ધિક્કાર છે, અમે નિન્દીએ છીએ. કોઈવાર ત્યાં આપ પ્રાણીઓને મારતા હતા, મારો છો અથવા મારશો? ધિક્કાર છે, અમે નિન્દીએ છીએ. ।।9।।
कथम सप्तमी च वा ५|४|१३ ॥
થમ્ નામ ઉપપદ હોય ત્યારે નિન્દા અર્થ ગમ્યમાન હોય તો ધાતુને (ગમે તે કાળમાં) સપ્તમી અને વર્તમાના નો પ્રત્યય વિકલ્પથી થાય છે. कथं नाम तत्रभवान् मांसं भक्षयेत् भक्षयति वा? गर्हामहे अन्याय्यमेतत् । અહીં આ સૂત્રથી મક્ષ ધાતુને સપ્તમી નો યાત્ પ્રત્યય અને વર્તમાના નો તિર્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી અનુક્રમે મક્ષવેતુ અને ક્ષતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - કેવી રીતે આપ ત્યાં માંસ ખાતા હતા; માંસ ખાઓ છો અથવા ખાશો? અમે નિન્દીએ છીએ, આ અન્યાય્ય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઉ૫૨ જણાવ્યા મુજબ વર્તમાના કે સપ્તમીનો પ્રત્યય ન થાય ત્યારે; ભૂતકાળમાં - અદ્યતનીનો વિ પ્રત્યય (‘અઘતની ૬-૨-૪' થી) વગેરે કાર્ય થવાથી ગવમક્ષત્ આવો પ્રયોગ થાય છે. ઠ્યસ્તની નો વિવું (‘ઞનઘ૦ ૧-૨-૭’ થી) પ્રત્યય વગેરે કાર્ય થવાથી મક્ષયતુ આવો પ્રયોગ થાય છે. અને પરોક્ષામાં (‘ìક્ષે -૨-૧૨' થી) પરોક્ષાના સ્થાને ગમ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી મક્ષયાગ્વાર આવો પ્રયોગ થાય છે. ભવિષ્યકાળમાં ‘અનદ્યત॰ -રૂ-બ' થી સ્વસ્તનીનો તા પ્રત્યય વગેરે કાર્ય થવાથી મષિતા આવો પ્રયોગ થાય છે; અને ‘ભવિષ્યન્તી ૧-૩-૪’ થી ભવિષ્યન્તીનો સ્વતિ પ્રત્યય વગેરે કાર્ય થવાથી મક્ષયિતિ આવો પ્રયોગ થાય છે. ભૂતાક્રિયાતિપત્તિમાં ‘વોતાત્॰ - ૪-૧૧' થી વિકલ્પે ક્રિયાતિપત્તિ થવાથી થં નામ તંત્રમવાનું માંસમમક્ષયિત્ આવો પ્રયોગ થાય છે. (અહીં વિકલ્પપક્ષમાં ઉપર જણાવ્યા મુજબ સપ્તમી વર્તમાન અને ભૂતકાળના ત્રણ પ્રયોગો જાણવા) ભવિષ્યદર્થમાં ક્રિયાતિપત્તિ હોય તો ‘સપ્તમ્યર્થે૦-૪-૬' થી નિત્ય
૨૩૩