________________
અથવા જ્ઞા ધાતુ સર્વત્ર જ્ઞાનાર્થક જ હોય છે. એવી માન્યતામાં ઉદાહરણનો અર્થ એ છે કે ઘીનો રાગી અથવા વિરાગી જલાદિને ઘીરૂપે ચિત્તભ્રમથી માને છે. મિથ્યાજ્ઞાન વસ્તુતઃ અજ્ઞાન હોવાથી અહીં જ્ઞા ધાતુ અજ્ઞાનાર્થક છે- એ સ્પષ્ટ છે. જ્ઞાન ત મ્િ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાર્થક જ જ્ઞા ધાતુના કરણવાચક ગૌણ નામને નિત્ય ષષ્ઠી વિભતિ થાય છે. તેથી સ્વરે પુત્ર નાનાતિ અહીં જ્ઞા ધાતુ અજ્ઞાનાર્થક ન હોવાથી તેના કરણવાચક ગૌણ નામ સ્વર ને આ સૂત્રથી ષષ્ઠી વિભક્તિ થતી નથી. પરન્તુ “તુઝર્જીને૦ ૨-૨-૪૪ થી તૃતીયા વિભક્તિ થાય છે. અર્થ-સ્વર વડે પુત્રને જાણે છે. જરા યેવે = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાર્થક જ્ઞા ધાતુના કરણવાચક જ ગૌણનામને નિત્ય ષષ્ઠી વિભતિ થાય છે. તેથી સૈ સો નાનાતિ અહીં અજ્ઞાનાર્થક જ્ઞા ધાતુના કર્મવાચક તૈત્ર નામને આ સૂત્રથી ષષ્ઠી વિભૂતિ થતી નથી. પરતુ ‘બ ર-ર૪૦” થી દ્વિતીયા વિભક્તિ થાય છે. કરણવોચક ગૌણનામ સ૬ ને તો આ સૂત્રથી ષષ્ઠી વિભતિ થાય છે જ. અર્થ-તેલને ઘી સમજીને ગ્રહણ કરે છે. II૮ના
શેષે રાસાદા
કમદિ કારકથી ભિન્ન, કમદિ કારકની અવિવક્ષારૂપ સ્વસ્વામિભાવાદિસમ્બન્ધવિશેષને “શેષ' કહેવાય છે. તાદૃશ શેષ સમ્બન્ધમાં ગૌણ નામને ષષ્ઠી વિભતિ થાય છે. આશય એ છે કે સામાન્યરીતે સુપ્રસિધ, ષષ્ઠી વિભતિના દૃષ્ટાન્ત રાજ્ઞ: પુરુષ:.. ઈત્યાદિ સ્થળે સ્વામિનાવ સ્વરૂપ શેષ સમ્બન્ધ પ્રતીત છે. તેમજ આ સમ્બન્ધ રુમતિ કારકથી ભિન્ન છે-એ ખૂબજ સ્પષ્ટ છે. અહીં થોડો વિચાર કરીએ તો એ પણ સમજી શકાય છે કે માત્ર સ્વસ્વામિભાવ સ્વરૂપ જ અહીં સમ્બન્ધ નથી. રાજાનો અને પુરુષનો અહીં જે સમ્બન્ધ