________________
સોવેન મુ: અલ્પેન મુ; છેૢળ મુત્તઃ અને ઋતિયેન મુર્ત્ત: આવો પ્રયોગ થાય છે. અર્થ [બધાનો] - થોડાથી મુક્ત થયો. અહીં યાદ રાખવું જોઈએ કે અસત્ત્વભૂત કરણવાચક સ્તોળ વગેરે નામોને ઉપ૨ જણાવ્યા મુજબ સૂત્રમાં ઉદ્દેશ્ય હોવાથી લિસ્ગસંખ્યાદિના અનન્વયી તાદૃશ ો વગેરે નામોને દ્વિવચનાદિ કે પુલ્લિંગાદિ સમ્બન્ધી વિભકૃતિ પ્રત્યયનો સંભવ ન હોવાથી ઔત્સર્ગિક નપુંસક લિગ એકવચનનો જ પ્રયોગ થાય છે. તેમજ અહીં અત્ય કૃદ્ર અને તિષય નામો પણ સ્તોત્ઝ વાચક છે. સૂત્રમાં સ્તોાવિ નામોના સ્થાને સ્તોાર્થ, નામોનો ઉલ્લેખ કરવાથી માત્રયા મુત્ત્ત: ઈત્યાદિ સ્થળે પણ પશ્ચમીનો પ્રસફ્ળ આવશે. તેથી સ્તોાર્થ, નામોનો ઉલ્લેખ ન કરતાં હ્તો અલ્પ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ઝસત્ત્વ વૃતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અસત્ત્વભૂત જ ક૨ણવાચક સ્તોજ અલ્પ કૃષ્ણ અને ઋતિષય નામોને વિકલ્પથી પશ્ચમી વિભકૃતિ થાય છે. તેથી સ્તોòન વિષે હત: અહીં સત્ત્વભૂત ક૨ણવાચક સ્તો નામને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થતી નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ તૃતીયા વિભક્તિ થાય છે. અહીં વિશેષ્યભૂત વિષ નો ઉલ્લેખ હોવાથી
સ્તોત્ર નામ સત્ત્વવાચક છે ... ઈત્યાદિ સમજી શકાય છે. અર્થ – થોડા વિષથી મર્યો. ।।૭૬||
अज्ञाने ज्ञः षष्ठी २।२८०॥
અજ્ઞાનાર્થક જ્ઞ। ધાતુના એકત્વ દ્વિત્વ અને બહુત્વવિશિષ્ટ ક૨ણવાચક ગૌણ નામને અનુક્રમે સ્, ગોસ્ અને ગ્રામ્ સ્વરૂપ ષષ્ઠી વિભક્તિ નિત્ય થાય છે. સર્પિયો નાનીતે; સર્વિષો નિીતે અને સર્વિષાં નાનીતે અહીં સર્પિણ્ નામને આ સૂત્રથી નિત્ય ષષ્ઠી વિભતિ થાય છે. અર્થ ક્રમશઃ- એક ઘીથી પ્રવૃત્તિ કરે છે. બે ઘીથી પ્રવૃત્તિ કરે છે. અનેક ઘીથી પ્રવૃત્તિ કરે છે. અહીં જ્ઞરૂ ધાતુનો અર્થ પ્રવૃત્તિ છે, જ્ઞાન નથી.
७९
....