________________
આખ્યાતૃવાચક ગૌણ નામને પશ્ચમી વિભક્તિ થાય છે. તેથી નટસ્ય શુોતિ અહીં ઉપયોગનો વિષય ન હોવાથી માત્ર આખ્યાતૃવાચક ગૌણ નામ નટ ને આ સૂત્રથી પશ્ચમી વિભક્તિ થતી નથી. પરન્તુ · ‘શેષે ૨-૨-૮૧’ થી ષષ્ઠી વિભક્તિ થાય છે. સામાન્યતઃ અહીં ઉપાધ્યાય અને નટ ના અપાદાનત્વની વિવક્ષામાં ‘વશ્વમ્યપાવાને ૨-૨-૬૧’ થી તાચક ગૌણનામ ઉપાધ્યાય ને અને નટ ને પશ્ચમી વિભતિ સિદ્ધ જ છે. પરન્તુ ઉપયોગના જ વિષયમાં પશ્ચમી વિભક્તિ ઉપર જણાવ્યા મુજબ થાય - એતાદૃશ નિયમ માટે આ સૂત્રનું પ્રણયન છે. તેથી ઉપાધ્યાયાવધીતે અને ૩પાધ્યાયાવાળમતિ અહીં ગુરુવિનયાદિરૂપ ઉપયોગ ના વિષયમાં આ સૂત્રથી પશ્ચમી વિભક્તિ થાય છે. ઉપયોગનો વિષય ન હોય ત્યારે આ સૂત્રથી અથવા ‘પશ્વ૨૦ ૨-૨-૬૧' થી નટસ્ય શોતિ અહીં પશ્ચમી વિભકૃતિ થતી નથી. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે - ઉપર જણાવ્યા મુજબ પચ્ચમીના પ્રયોગાપ્રયોગથી તાદૃશ ઉપયોગનો વિષયાવિષય ગમ્યમાંન બને છે. અર્થ - નટનું [ગીતાદિ] સાંભળે છે.।।૭૩ા
गम्ययपः कर्माssधारे २|२|७४ ||
ગમ્ય અર્થાત્ અપ્રયુજ્યમાન થÇ પ્રત્યયાન્ત ધાતુ સમ્બન્ધી કર્મવાચક અને આધારવાચક ગૌણ નામને પશ્ચમી વિભતિ થાય છે. જેનો અર્થ જણાવાય છે પરન્તુ પ્રયોગ કરાતો નથી તેને નમ્ય કહેવાય છે. ત્રાજ્ઞાવાત્ પ્રેક્ષતે અને आसनात् પ્રેક્ષતે અહીં પ્રાસાવમાંરુઠ્યપ્રેક્ષપ્તે અને
આસન વિશ્વ પ્રેક્ષક્તે - આ અર્થ જણાવાયો છે. ગમ્યમાન થવું (5) પ્રત્યયાન્ત જ્ઞા+હ ્ અને પ+વિશૂ ધાતુના અનુક્રમે કર્મ અને આધારવાચક ગૌણ નામ પ્રાસાય અને સન ને આ સૂત્રથી પશ્ચમી વિભક્તિ થાય છે. અર્થ ક્રમશઃ - પ્રાસાદ ઉપર ચઢીને જાવે છે. આસને બેસીને જીવે છે. મ્યગ્રહણં વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા
७२