________________
નામ મૈત્ર વર્જનીયાર્થક ન હોવાથી તેને આ સૂત્રથી પશ્ચમી વિભકૃતિ થતી નથી. પરન્તુ ‘શેષે ૨-૨-૮૧' થી ષષ્ઠી વિભક્તિ થાય છે. અર્થ - મૈત્રનો દુષ્ટ શબ્દ. ।।૭૧॥
यतः प्रतिनिधि - प्रतिदाने प्रतिना २/२/७२ ॥
જે વ્યક્તિના સ્થાનમાં જે વ્યકૃતિ; તે વ્યકૃતિના જેવું કાર્ય કરે છે; તે મુખ્ય સદૃશ અર્થને પ્રતિનિધિ કહેવાય છે. કોઈ વસ્તુ માટે (લેવાં માટે) કોઈ વસ્તુનું જે આપવું; તેને પ્રતિવાન કહેવાય છે. જેની અપેક્ષાએ પ્રતિનિધિ હોય અને જેનાં માટે પ્રતિદાન હોય તે વસ્તુ વાચક ગૌણ નામને; પ્રતિ અવ્યયનો યોગ હોય અર્થાત્ તે નામ પ્રતિ થી યુક્ત હોય તો પશ્ચમી વિભક્તિ થાય છે. પ્રદ્યુમ્નો વાસુવેવાત્ તિ અને તિòમ્યઃ પ્રતિમાષાનભૈ પ્રયઋતિ અહીં જેની અપેક્ષાએ પ્રતિનિધિ છે તે વાસુદેવાર્થક ગૌણનામ વાસુડેવ ને તેમ જ જેના બદલે પ્રતિદાન - પ્રત્યર્પણ છે તે તિલાર્થક ગૌણ નામ તિરુ નામને આ સૂત્રથી પશ્ચમી વિભકૃતિ થાય છે.અર્થ ક્રમશઃ - પ્રધુમ્ન કૃષ્ણનો પ્રતિનિધિ છે. આને તલને બદલે અડદ આપે છે. I૭૨
આવ્યાતર્યુષયોને ૨૦૨/૭૩॥
નિયમપૂર્વક [ગુરુસેવાદિ નિયમ પૂર્વક] વિદ્યાના ગ્રહણના વિષય સ્વરૂપ ઉપયોગના વિષયમાં આખ્યાવાચક ગૌણ નામને પશ્ચમી વિભક્તિ થાય છે. ઉપાધ્યાયાવધીતેઉપાધ્યાયાવાળમતિ અહીં આખ્યાતૃવાચક ગૌણ નામ ઉપાધ્યાય ને આ સૂત્રથી પશ્ચમી વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ - ઉપાધ્યાયજી પાસે ભણે છે. ઉપાધ્યાયજી પાસેથી આગમોનું જ્ઞાન મેળવે છે. ૩૫યોગ રૂતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિયમપૂર્વક વિદ્યાગ્રહણના વિષયમાં જ
७१