________________
રુટિછા નવી અહીં સમ્પૂર્ણમાસમાં અને સમ્પૂર્ણ કોસમાં દ્રવ્ય ગુડધાના અને કુટિલતા ગુણનો સમ્બન્ધ (વ્યાપ્તિ) ગમ્યમાન ન હોવાથી આ સૂત્રથી. ાહ અને વાવ માસ અને જોશ નામને દ્વિતીયા વિભક્તિ થતી નથી. પરન્તુ માસ અને જોશ ને યિાશ્રય૦ ૨-૨-૨૦’ થી અધિરળ સંજ્ઞા થવાથી તાચક માસ અને જોશ નામને “સપ્તમ્ય૦ ૨-૨-૧૬' થી સપ્તમી વિભક્તિ થાય છે. તેમજ અધિકરણત્વની અવિવક્ષામાં ‘શેષે ૨-૨-૮૧' થી ષષ્ઠી વિભતિ થાય છે. (બદું અહીં તો આ સૂત્રથી દ્વિતીયા થઈ છે.) અહીં સ્પષ્ટ છે કે દ્રવ્ય ગુડધાનાની સાથે માસના એકદેશ- બે દિવસનો સમ્બન્ધ છે. અને ગુણ કુટિલતાની સાથે જોશ ના એકદેશનો સમ્બન્ધ છે. સમગ્ર માસ અને જોશ નો સમ્બન્ધ નથી. તેથી અહીં ઉપર જણાવ્યા મુજબ વ્યાપ્તિ સ્વરૂપ અર્થ ગમ્યમાન નથી. અર્થ ક્રમશઃ- એક મહિનામાં બે દિવસ ગોળ-ધાણા (આપે છે). એક કોસમાં એકભાગમાં વાંકી નદી છે.
॥૪॥
सिधौ तृतीया २।२।४३॥
ફલ (ઉદ્દેશ્ય) ની સિદ્ધિ નિષ્પત્તિ અર્થ ગમ્યમાન હોય તો એકત્વ દ્વિત્ય અને બહુત્વ વિશિષ્ટ જાહ અને અધ્વ (મા) વાચક ગૌણ નામને ટા (ગા), શ્યામ્ અને મિત્ સ્વરૂપ તૃતીયા વિભક્તિ થાય છે. માસેન मासाभ्यां मासै र्वाऽऽवश्यंकमधीतम् । जने क्रोशेन क्रोशाभ्यां क्रोशै र्वा પ્રાકૃતનઘીતમ્। અહીં આવશ્યક અને પ્રાકૃત સૂત્રનું જ્ઞાન; ફલ ઉદ્દેશ્ય છે. તેની સિદ્ધિ ગમ્યમાન હોવાથી એકત્વ-દ્વિત્વ-બહુત્વ વિશિષ્ટ કાલ અને અર્ધી વાચક માસ અને ઋોશ નામને (ગૌણ નામને) આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ – એક બે અથવા ઘણા મહિનામાં આવશ્યક સૂત્ર ભણ્યો. (સમજ્યો.) એક બે અથવા ઘણા કોસમાં પ્રાકૃત સૂત્ર ભણ્યો. સિદ્ધાવિતિ વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ફલની સિદ્ધિરૂપ અર્થ ગમ્યમાન હોય તો જ;
४७