________________
=
આ સૂત્રથી ઉ૫૨ જણાવ્યા મુજબ માળી રુક્ષળ વીણ્ય અને રૂત્થભૂત વાચક જ; પ્રતિ પર અને અનુ નામથી યુક્ત ગૌણ નામને દ્વિતીયા વિભક્તિ થાય છે. તેથી અનુ વનસ્યાશનિર્માતા અહીં માળી, રુક્ષળ, વીય કે હત્વભૂત વાચક ગૌણ નામ વન ન હોવાથી આ સૂત્રથી વન નામને દ્વિતીયા વિભક્તિ થતી નથી. પરન્તુ સામીપ્યાત્મક સમ્બધને જણાવનારી ષષ્ઠી વિભક્તિ ‘શેત્રે ૨-૨-૮૧' થી થાય છે..... અર્થ – વનની સમીપે વજ્રપાત થયો. ।।રૂણા
હેતુ - સહાર્વેનુના ૨૦૦રૂ૮॥
હેત્વર્થન અને સહાર્થ એવા; અનુ થી યુક્ત ગૌણ નામને દ્વિતીયા વિભક્તિ થાય છે. સામાન્યતઃ જ્ઞાપક અને જનક ભેદથી હેતુ બે પ્રકારનો છે. તેમાંથી અહીં જનક સ્વરૂપ હેતુનું ગ્રહણ કર્યું છે. તુલ્યયોગ અને વિદ્યમાનતા આ બે અર્થને સહાર્થ કહેવાય છે. એ સહાર્થ જેમાં પ્રતીત થાય છે - તે સહાર્થના વિષયને પણ ઉપચારથી સહાર્થ કહેવાય છે. આશય એ છે કે સહ સાર્ધમ્ અને સામ્... ઈત્યાદિ નામો સહાર્થક છે. અવ્યય સ્વરૂપ એ નામોને આ સૂત્રથી દ્વિતીયા ના વિધાનનું કોઈ પ્રયોજન ન હોવાથી અહીં સહાર્થ પદથી સહાર્થ વિષય નું ગ્રહણ કર્યું છે - તે; વૃત્તિમાં ‘તવૃવિષયોડયુપચારાત્' આ ગ્રન્થથી સ્પષ્ટ જણાવ્યું છે. ખિનનનોત્સવમન્વાન્છનું પુરાઃ' અહીંઝનુ અવ્યયથી યુક્ત હેત્વર્થક બિનનોત્સવ નામને આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થઈ છે. તેમજ ગિરિમન્વવસિતા સેના અહીં અનુ થી યુક્ત તુલ્યયોગ સ્વરૂપ સહાર્થ ના વિષયભૂત ગિરિવાચક રિ નામને આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ - શ્રી જિનેશ્વરદેવના જન્મોત્સવનાં કારણે દેવો. આવ્યા. પર્વતની સાથે સેના રહેલી છે. આ સૂત્રથી વિહિત દ્વિતીયા; તૃતીયાનો અપવાવ છે. (અનુ ‚િ સંસારી અહીં વિદ્યમાનતા સ્વરૂપ સહાર્થના વિષયભૂત ર્મ નામ સત્તુ થી યુક્ત હોવાથી મ નામને આ
૪૪