________________
વગેરે સ્વરૂપ વ્યાપાર હોવાથી; તાદૃશ અવાન્તર વ્યાપારથી જન્મ ધાત્વર્થ ત્યાગાદિ ક્રિયાનુકૂલ વ્યાપારના આશ્રય રેવાવિ માં ભારત્વ બાધિત નથી. સૂત્રમાં મિત્રેયઃ અહીં જ્ઞપ્તિ શબ્દના ગ્રહણથી વિશિષ્ટ સમ્બન્ધનું ગ્રહણ ઈષ્ટ છે. કર્તાના, શ્રદ્ધા અનુગ્રહ-અપાયાપગમકામનાદિના કારણે થયેલા સંબંધથી જે પ્રેય છે, તેને અભિપ્રેય કહેવાય છે. તેથી તાદૃશ અભિપ્રેય; “ઘ્નતઃ પૃષ્ઠ વૈવાતિ” અહીં નૃત્ (હનનŕ) ન હોવાથી તેને આ સૂત્રથી સમ્પ્રદાન સંજ્ઞા થતી નથી..........ઈત્યાદિ બૃહવૃત્તિથી જાણવું જોઈએ. ॥૨૫॥
મૃદ્ધે ર્યાર્થ વા ૨૫૨૫૨૬॥
સ્મૃ ્ ધાતુના વ્યાપ્યને વિકલ્પથી સન્ત્રવાન સંજ્ઞા થાય છે. ‘પુષ્લેમ્સ: સ્પૃહતિ અહીં સ્પૃહ્ ધાતુના વ્યાપ્ય પુષ્પ ને આ સૂત્રથી સસ્ત્રવાન સંજ્ઞા ને થવાથી તાચક પુષ્પ નામને ‘ચતુર્થાં ૨-૨-૧૩’ થી ચતુર્થી વિભક્તિ થઈ છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી પુષ્પ ને સમ્રવાન સંજ્ઞા ન થાય ત્યારે “સ્તુર્વ્યાપ્યું ર્મ ૨-૨-રૂ’ થી ર્મ' સંજ્ઞાદિ કાર્ય થવાથી ‘પુષ્પાળિ સ્મૃતિ' આવો પ્રયોગ થાય છે. અર્થ-ફુલોને ઈચ્છે છે. અહીં સૃદ્ ધાતુના વ્યાપ્ય ને આ સૂત્રથી જ્યારે સવાન સંજ્ઞા થાય છે, ત્યારે ધાતુ અકર્મક થવાથી પુષ્લેષ્યઃ મૃતે આવો ભાવમાં પ્રયોગ થાય છે.।।૨૬।।
क्रुद् द्रुहेर्ष्याऽसूयार्थी र्यं प्रति कोपः २|२|२७||
જોષ દ્રોહ ર્ષ્યા અને અસૂયા છે અર્થ જેનો, એવા ધાતુના યોગમાં; કર્તાનો જેની પ્રત્યે કોપ છે; તેને સશ્રવાન સંજ્ઞા થાય છે. અમર્ષ (અસહન)ને ‘ક્રોધ’ કહેવાય છે. અપકાર ક૨વાની ઈચ્છા (અપચિકીષ) ને ‘દ્રોહ’ કહેવાય છે. પરસમ્પત્તિને વિશે ચિત્તના રોષને ‘ઈર્ષ્યા’ કહેવાય છે અને ગુણોને વિશે દોષાવિષ્કરણને ‘અસૂયા’
२९