SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ નગ્નન્ - વહુર્ત... ૩-૪-૧૪ થી ય નો લોપ. નતિ - તિવું. ૩-૩-૬ થી તિવ્ પ્રત્યય. અહીં બન્ને ઉદાહરણમાં ધાતુથી તરત જ પરમાં તિર્ પ્રત્યય હોવાથી આ સૂત્રથી જ્ઞા અને નમ્ ધાતુનો ના આદેશ થયો નથી. દ્વારંવ: I ૪-૨-૨૦૧ અર્થ - તિર્ વગેરે પ્રત્યયો અનન્તર ન હોય તો શિ પ્રત્યય પર છતાં વિગેરે ધાતુનો સ્વર હૃસ્વ થાય છે. વિવેચન - પુનાત = તે પવિત્ર કરે છે. પૂ+તિ - તિ. ૩-૩-૬ થી ઉતર્ પ્રત્યય. પૂ+ના+તિ - જ્યારે ૩-૪-૦૯ થી ના પ્રત્યય. પુનાતિ - આ સૂત્રથી પૂ નો ક હ્રસ્વ. એજ પ્રમાણે - (૨) તુનાતિ = તે કાપે છે. વારિતિ વિમ? ત્રીતિ = તે વરે છે, પ્રીતિ = તે ભરે છે. વિવરણે (૧૫૪૨), ઈ-મરો (૧૫૪૩) આ વ્રી અને છ ધાતુ સ્વાદિ નથી તેથી આ સૂત્રથી સ્વર હૃસ્વ થયો નથી. અત્યાવિત્યેવ – પોપૂd: = તે વારંવાર પવિત્ર કરે છે. પૂજ્ય-૩૪-૯, પૂqય – ૪-૧-૩, પોપૂય - ૪-૧-૪૮, પપૂ - ૩-૪-૧૪, પોપૂતમ્ – ૩-૩-૬, પોપૂતમ્ – ૩-૪-૭૧, પોપૂત: – ૧-૩-૫૩.અહીં તમ્ પ્રત્યય ધાતુથી તરત જ પરમાં હોવાથી આ સૂત્રથી પૂ ધાતુનો સ્વર હૃસ્વ થયો નથી. ધાતુપાઠમાં ૧૫૧૮ થી ૧પ૩૯ સુધીનાં ૨૨ ધાતુઓ સ્વાદિ છે. गमिषद्यमश्छः । ४-२-१०६ અર્થ- તિર્ વગેરે પ્રત્યયો અનન્તર ન હોય તો શિત્ પ્રત્યય પર છતાં , રૂદ્ અને યમ્ ધાતુનાં અન્યવર્ણનો છું આદેશ થાય છે. વિવેચન - (૧) છિતિ = તે જાય છે. સાધનિકા ૩-૩-૮૪ માં જણાવેલ છતે પ્રમાણે થશે. (૨) રૂછતિ = તે ઈચ્છે છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy