SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સાધુનિકા ઉપરનાં પથ્ ધાતુનાં સકર્મકનાં ઉદાહરણ પ્રમાણે જાણવી. (૨) કર્તરિ - ગોપાલ: નાં પયો અધુક્ષત્ = ગોવાળે ગાયનાં દુધને દોહ્યું. કર્મકર્તરિ - ગૌ: પયો અવુધ સ્વયમેવ = ગાયે દુધને પોતે જ દોહ્યું (આપ્યું.) અહીં પણ્ ધાતુ ને 7 કર્મનો યોગ છે. અને સુદ્ઘ ધાતુને પયમ્ કર્મનો યોગ છે તેથી આ સૂત્રથી ગિપ્ પ્રત્યય ન થતાં ૩-૩૮૭ સૂત્રથી આત્મનેપદનાં પ્રત્યય થયાં છે. સાધુનિકા ઉપરનાં પુણ્ ધાતુનાં સકર્મકનાં ઉદાહરણ પ્રમાણે જાણવી. મોતિ વિમ્ ? અવત્ત ઓનં ચૈત્રઃ = ચૈત્રે ઓદન(ભાત) રાંધ્યો. કર્મકર્તરિ - આપત્તિ ઓનઃ સ્વયમેવ = ભાત સ્વયં જ રંધાયો. સાધુનિકા ૩-૪-૮૭ સૂત્રમાં જણાવ્યાં પ્રમાણે થશે. અહીં કર્મકર્તરિ પ્રયોગમાં કર્મની સાથે પણ્ ધાતુનો યોગ ન હોવાથી ૩-૪-૮૭ સૂત્રથી ત્રિપ્ પ્રત્યય થયો છે. अनन्तरोक्ते कर्तरित्येव - अपाचि उदुम्बरः फलं वायुना વાયુવડે ઉદુમ્બરનું ફલ પકાવાયું. સાધુનિકા ૩-૪-૮૭. સૂત્રમાં જણાવ્યા પ્રમાણે થશે. અહીં પર્ ધાતુને કર્મનો યોગ છે પણ કર્મકર્તરિ પ્રયોગમાં નથી કર્મણિપ્રયોગમાં છે તેથી આ સૂત્રથી ત્રિપ્ પ્રત્યયનો કર્મકર્તરિમાં નિષેધ થાય છે પણ માવ-મેળો: ૩-૪-૬૮ થી કર્મણિપ્રયોગમાં ત્રિપ્ પ્રત્યય થયો છે. એ જ પ્રમાણે અવોહિ નૌ યો પાનજેન = ગોવાળવડે ગાયનું દુધ દોહવાયું. એમ કર્મણિ પ્રયોગમાં ત્રિપ્ પ્રત્યય થયો છે. હ્રથ: । ૩-૪-૮૧ અર્થ:- પૂર્વોક્ત સૂત્રથી (૩-૪-૮૬ સૂત્રથી)કર્મકર્તરિમાં વિધાન કરાએલો ત્રિપ્ પ્રત્યય રુધ્ ધાતુને થતો નથી. વિવેચન :- કર્તરિ - ચૈત્રમાં અરુદ્ધ = = ચૈત્રે ગાયને અટકાવી. કર્મકર્તરિ - નૌઃ અરુદ્ધ સ્વયમેવ = ગાય સ્વયં જ અટકી. સાધુનિકા ૩-૪-૮૭ માં જણાવેલ અદુધ પ્રમાણે થશે. ”માત્ર ખ્વારે..... ૨-૧-૮૩ સૂત્ર નહીં લાગે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy