________________
૭૭
તૈયારળ અને વિધિ શબ્દ છે. અને તેની નિન્દાના હેતુવાચક પાપ અને હૃત શબ્દ છે. પણ સૂત્રમાં પાપ વગેરે શબ્દોનું વર્જન કરેલું હોવાથી આ સૂત્રથી સમાસ ન થતાં વિશેષળ... ૩-૧-૯૬ થી સમાસ થયો છે. અપશબ્દનો (ટુ શબ્દનો) પ્રયોગ કરનારને પાપી વૈયાકરણ કહેવાય છે. શુભાશુભ ફળને આપનાર વિધિમાં (નસીબમાં) ગમે તે કારણે ફળની પ્રત્યે વિલંબને જણાવવા ત શબ્દનો પ્રયોગ કરી વિધિની નિન્દા કરાય છે.
આ સમાસો વિશેષ... ૩-૧-૯૬ થી સિદ્ધ જ હતાં. છતાં આ સૂત્રની રચના પુનઃ કરી તે નિન્દવાચક વિશેષ્ય નામને પૂર્વપદમાં લાવવા માટે જ છે.
બહુવચનનો,નિર્દેશ બીજા પ્રયોગોના સમાવેશ (અનુસરવા) માટે છે. ૩૫માનં સામાન્ય:। ૩-૨-૧૦૬.
અર્થઃ– ઐકાર્થક ઉપમાનવાચી નામ ઉપમાન અને ઉપમેયવાચિમાં રહેલાં સાધારણ (સામાન્ય) ધર્મવાચિ નામની સાથે તત્પુરુષ કર્મધારય સમાસ પામે છે.
વિવેચનઃ- શસ્રીયામાં, મૃત્તપા
અહીં ઉપમાનવાચક શસ્રી અને પૃથ્વી નામનો સામાન્યવાચક શ્યામા અને વપત્તા નામની સાથે આ સૂત્રથી તત્યુ. કર્મ. સમાસ થયો છે.
દેવદત્તા નામની કાળી સ્ત્રી.
उपमानमिति किम् ? देवदत्ता श्यामा અહીં તેવવત્તા પોતે જ કાળી છે. તે કોઈનું ઉપમાનવાચી નામ નથી તેથી આ સૂત્રથી સમાસ થયો નથી.
सामान्यैरिति किम् ? अग्निर्माणवकः અગ્નિ જેવો માણવક. (બાળક.) અહીં અગ્નિ એ ઉપમાનવાચી નામનો ઉપમેયવાચી માળવ' નામ હોવાથી આ સૂત્રથી સમાસ થતો નથી. જો સામાન્ય ધર્મવાચિ નામ હોત તો આ સૂત્રથી સમાસ થાત.
=
=
ઉપમાનવાચી નામ વિશેષણ જ હોય છે. તેથી વિશેષ... ૩-૧-૯૬ થી સમાસની પ્રાપ્તિ હતી જ. છતાં આ સૂત્ર જુદુ બનાવ્યું. તેથી હવે ઉપમાનવાચક નામ સામાન્ય ધર્મવાચક નામની સાથે જ સમાસ